ફિલ્મ ‘કુછ કુછ હોતા હે’માં અંજલીનું પાત્ર કરવાવાળી અભિનેત્રી ના જોવો હોટ ફોટો, ફોટો જોય ને ભલ ભલા ને પરસેવો નીકળી જશે…

86
Loading...

ફિલ્મ ‘કુછ કુછ હોતા હે’માં અંજલીનું પાત્ર ભજવ્યું હતું

સના સઈદ નામની આ એક્ટ્રેસે ફિલ્મ ‘કુછ કુછ હોતા હે’માં શાહરૂખ ખાનની પુત્રીનું પાત્ર ભજવ્યું હતું,

આજકાલ સના સઈદ તેની એક્ટિંગ માટે નહીં પણ તેના હોટ લૂક માટે જાણીતી છે.

તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા હોટ ફોટોગ્રાફ્સ

સના સઈદે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર હોટ ફોટોગ્રાફ્સ શેર કર્યા છે, તે સૌપ્રથમ વર્ષ 1998માં આવેલી ફિલ્મ ‘કુછ કુછ હોતા હે’માં જોવા મળી હતી.

અનેક બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે

આ સિવાય સના સઈદ ‘હર દિલ જો પ્યાર કરેગા’, ‘બાદલ’ જેવી બોલિવૂડ ફિલ્મોમાં પણ જોવા મળી હતી. તે કેટલીક ટીવી સિરિયલ્સમાં કામ કરી ચૂકી છે.

તે હમણાં વર્ષ 2012માં આવેલી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરમાં જોવા મળી હતી.

ટીવી શોમાં પણ જોવા મળી ચૂકી છે સના

સના સઈદ ટીવીના કેટલાંક જાણીતા શો જેવા કે ‘ઝલક દિખલા જા’, ‘નચ બલિયે’ અને ‘ખતરો કે ખિલાડી’માં પણ જોવા મળી ચૂકી છે.આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...