તમે PUBG રમો છો તો થઈ જશો માલામાલ : શું છે કારણ જાણો

193
Loading...

PUBG:

મોબાઈલ આવ્યા પછી લોકો વધારે પડતો સમય ગેમ રમવાનુ પસંદ કરતા હોય છે, પરંતુ શું તમે વિચાર્યું છે કે તે જ ગેમ તમને લાખો રૂપિયા જીતાડી શકે છે. જી હા ખરેખર જીતી શકો છો.

આ માટે તમારે PUBG મોબાઈલ કેમ્પસ ચૈંપિયનશિપમાં ભાગ લેવો પડશે. PUBG કેમ્પસ ચૈંપિયનશિપ શરૂ થઈ ગઈ છે, જે 21 ઓક્ટોબર સુધી ચાલશે અને તેમાં જીતેલા લોકોને ઈનામ પણ આપવામાં આવશે. આ ચૈંપિયનશિપનુ નામ ‘Player Unknow’s છે, જેનું આયોજન Tencent ગેમ સાથે કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે તેનું ગ્રાંડ ફિનાલે બેંગલુરૂમાં 20-21 ઓક્ટોબરમાં હશે.

http:pubgmobile.in/2018/ પર ગેમ રમવા માટે રજિસ્ટ્રેશન કરાવી શકો છો, જેની તારીખ 7 સપ્ટેંબરથી 21 સપ્ટેંબર સુધી હતી. જ્યારે ચેકઈન તારીખ 22 સપ્ટેંબર થી 23 સપ્ટેંબર હતી. તે જ રીતે 7 સપ્ટેંબર સુધી તેના ઓનલાઈન ક્વાલિફાયર રાઉન્ડ ચાલ્યા હતા. ત્યારબાદ ગ્રાંડ ફિનાલે રાઉન્ડ 20-21 ઓક્ટોબરમાં રમાડવામાં આવશે. તેમા જીતનાર પ્લેયરને 50 લાખની રકમ આપવામાં આવશે.

ઈનામની રકમ

આ ગેમમાં 6 ખેલાડઓને 50 હજારની રકમ ઈનામમાં આપવામા આવશે, જેમા સૌથી મોંઘો પ્લેયર, સૌથી વધારે શૂટ કરવા વાળો પ્લેયર, સૌથી વધુ જીવનદાન મળવા વાળો પ્લેયર, સૌથી વધુ જખમ લાગી ને પણ રમવાવાળો  પ્લેયર, એક લોબીમાંથી સૌથી વધુ લોકોને મારવાવાળા પ્લેયરને  અને ગેમ દરમિયાન વધારે સુધી બચવા વાળા પ્લેયરનો પણ સમાવેશ થાય છે

ત્યાં જ PUBG મોબાઈલ કેમ્પસ ચેંમ્પિનશિપમાં પહેલા સ્થાન પર રહેવા વાળા પ્લેયરઓ ને 15,00,000 રૂપિયા, બીજા સ્થાન વાળા ને 5,00,000 રૂપિયા, ત્રીજા સ્થાન પર આવેલ પ્લેયરને 3,00,00 રૂપિયા, ચોથા સ્થાન વાળા પ્લેયરને 80,000 રૂપિયા, પાંચમા સ્થાન પર આવેલા પ્લેયરને 1,50,000 રૂપિયા, છઠ્ઠા સ્થાન વાળાને 1,00,000 રૂપિયા, સાતમાં નંબર વાળાને 70,000 રૂપિયા, નવમાં અને વીસમાં સ્થાન સુધીનાં પ્લેયર્સને 50,000 રૂપિયા ઈનામ આપવામાં આવશે.

‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાન’નું ધમાકેદાર ટ્રેલર રીલીઝ : જુવો વિડિઓ

તમને કદાચ ગમશે

Loading...