અમદાવાદ : કાળુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા કોન્સ્ટેબલનો આપઘાત

150
Loading...

Ahmedabad કાલુપુર રેલવે સ્ટેશનમાં નોકરી કરતાં મહિલા કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે.

મૂળ વડનગરના રહેવાસી ફાલ્ગુની શ્રીમાળી થોડા સમય પહેલા જ પોલીસ દળમાં જોડાયાં હતાં, અને તેમનું પોસ્ટિંગ અમદાવાદ શહેરના કાલુપુર પોલીસ સ્ટેશનમાં થયું હતું.

મહિલા કોન્સ્ટેબલે ચાંદખેડા સ્થિત પોતાના ઘરના બાથરુમમાં આજે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

અંતિમ પગલું ભરતાં પહેલા ફાલ્ગુની શ્રીમાળીએ સ્યૂઈસાઈડ નોટ લખી હતી, જે પોલીસને મળી આવી છે.

સ્યૂઈસાઈડ નોટમાં ફાલ્ગુનીએ પોતે પોલીસમાં હોવા છતાં મા-બાપની મદદ ન કરી શક્યાનું દુ:ખ વ્યક્ત કર્યું છે.

એવું પણ જાણવા મળ્યું છે કે, સ્યૂઈસાઈડ નોટમાં તેમણે કેટલાક લોકોનો નામજોગ ઉલ્લેખ પણ કર્યો છે.

પોલીસ કોન્સ્ટેબલના મોત મામલે ચાંદખેડા પોલીસે તપાસ હાથ ધરી છે.

જોકે, હજુ સુધી આપઘાતનું સ્પષ્ટ કારણ જાણવા મળી શક્યું નથી.આવાજ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...