‘મેન ઑફ ધ મોમેન્ટ’ બન્યા શાહ, નરેન્દ્ર મોદીએ આપી શાબાશી જુવો વિડિઓ

13
Loading...

રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરની પુન:રચનાનું બિલ પાસ થવા પર અને આર્ટિકલ 370ની ચર્ચા બાદ પીએમ નરેન્દ્ર મોદી સદનમાં અમિત શાહને શાબાશી આપતા જોવા મળ્યા.

સદનની કાર્યવાહી સમાપ્ત થયા બાદ પીએમ મોદીએ અમિત શાહના વખાણ કર્યા. આ દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષના તમામ સાંસદોની નજર આ બંને નેતાઓ પર હતી.

અમિત શાહ એક રીતે ‘મેન ઑફ ધ મોમેન્ટ’ બન્યા હતા. અહીં સુધી કે રાજ્યસભાના કર્મચારી પણ અમિત શાહ અને નરેન્દ્ર મોદીને જોઈ રહ્યા હતા.

સદનની કાર્યવાહી સમાપ્ત થયા બાદ અમિત શાહ ઊભા થયા તો પીએમ નરેન્દ્ર મોદીને હાથ જોડીને નમસ્કાર કર્યા.

પીએમ મોદીએ અમિત શાહની પીઠ થપથપાવી. કાર્યવાહી સમાપ્ત થતા જ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, જિતેન્દ્ર સિંહ સહિત તમામ નેતાઓએ અમિત શાહને મળીને શુભેચ્છાઓ પાઠવી.

આટલું જ નહીં પીએમ નરેન્દ્ર મોદીએ તેમના ટ્વિટર હેન્ડલથી રાજ્યસભામાં અમિત શાહના ભાષણનો વિડીયો પણ શેર કર્યો.

આવાજ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

તમને કદાચ ગમશે

Loading...