પુલવામાં આતંકી હુમલા પર બોલિવૂડે પણ આપી તીખી પ્રતિક્રિયા, જાણો કોને શુ કહ્યું…?

98
Loading...

ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના પુલ્વામામાં સીઆરપીએફના કાફલા પર એક આતંકવાદી હુમલામાં 44 સૈનિકોની શહીદ થયાના સમાચાર છે, જ્યારે અન્ય ઘાયલ થયા છે. આતંકવાદી હુમલાથી દેશના લોકો સહિતના ઘણા બોલીવુડના સ્ટાર્સને આઘાત લાગ્યો છે. બૉલીવુડના કલાકારોએ સોશિયલ મીડિયા દ્વારા, આ હુમલોને વખોડ્યો છે. ચાલો જાણીએ કે કયા અભિનેતા-અભિનેત્રીઓએ શું કહ્યું છે.

વિકી કૌશલ, રણવીર સિંહ, ઋષિ કપૂર, અનુષ્કા શર્મા, અમિતાભ બચ્ચન, જાવેદ અખ્તર, સલમાન ખાન, રિતેશ દેશમુખ, અનુપમ ખેર, અક્ષય કુમાર, પ્રિયંકા ચોપરા, અભિષેક બચ્ચન, કરણ જોહર, વરૂણ ધવન, હેમા માલિની, મનોજ વાયપેયી, સોનુ સુદ, સુનીલ શેટ્ટી, આર. માધવન જેવા અનેક બોલિવૂડના સેલેબ્સે આ ઘટનાને આચકાજનક અને નિંદનીય ગણાવી છે. પ્રિયંકાએ લખ્યુ કે, નફરત કોઇ વસ્તુનો ઉકેલ નથી, તેણે શહીદોના પરિવારનો શક્તિની પ્રાર્થના કરી તો અક્ષય કુમાર તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.  તો બીજી તરફ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇકના એક્ટર વિકી કૌશલે કહ્યુ કે, શહીદોના પરિવાર માટે મારી સંવેદના છે અને ઘાટલો ઠીક થઇ જાય તે માટે પ્રાર્થના કરું છું.

વિકી કૌશલ

રણવીર સિંહ

અજય દેવગણ

અક્ષય કુમાર

રિશી કપૂર

અનુષ્કા શર્મા

જાવેદ અખ્તર

અભિષેક બચ્ચન

પ્રિયંકા ચોપરા

કરણ જોહર

અનુપમ ખેર

રંગનાથન માધવન

રિતેશ દેશમુખ

વરુણ ધવન

સલમાન ખાન

ડાયના પેન્ટી

સુનિલ ગ્રોવર

સુનિલ શેટ્ટી

સોનુ સૂદ

મનોજ બાજપાયી

રાહુલ દેવ

સોનાલી કુલકર્ણી

વિશાલ દાદલાની

ગુલ પનાગ

હેમા માલિની

આવાજ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો

તમને કદાચ ગમશે

Loading...