મહિલા સાંસદને મળી રેપની ધમકી ,સંસદમાં ‘ટૂંકા કપડા’ પહેરી પહોંચી હતી : જાણો વધુ

107
Loading...

બ્રાઝિલની એક મહિલા સાંસદને રેપની ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. કેમ કે મહિલા સાંસદ એના પાઉલ, બ્રાઝિલની સંસદમાં લો કટ ડ્રેસ પહેરી આવી હતી. ત્યારબાદ લોકોએ તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ.

43 વર્ષીય અનાએ આ વર્ષે જાન્યુઆરીમાં ચૂંટણી જીતી સંસદમાં પહોંચી. સંસદમાં જે ડ્રેસ પહેરી એના પહોંચી હતી તેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ બબાલ ઉભી થઈ.

એનાની તસવીર પર જે દિવસે વિવાદ ઉભો થયો, તે તેનો સંસદમાં પહેલો દિવસ હતો. આ દિવસે જ એનાએ શપથ ગ્રહણ કર્યા હતા.

43 વર્ષના એના પાઉલા આ વર્ષે જાન્યુઆરીમાં સંટા કેટરીનામાંથી સાંસદની ચૂંટણી જીત્યા હતા. તેણે લગભગ 50 હજાર વોટોથી આ જીત મેળવી હતી, જે ત્યાં ખૂબ મોટી માનવામાં આવે છે. આ પહેલા એના મેયર પણ રહી ચૂક્યા છે.

સંસદમાં પહેરવામાં આવેલા જે ડ્રેસ માટે એનાને ટ્રોલ કરવામાં આવ્ચા તેની તસવીર હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.

વિવાદ થવાના કારણે એનાએ સ્પષ્ટતા કરી છે. એનાનું કહેવું છે કે તે ઘણીવાર આવી જ ટાઈટ અને લો-કટ ડ્રેસ પહેરે છે. તેમણે આગળ કહ્યું, હું જેવી છું તેવી જ રહીશ. હું આ બધી બાબતોમાં ન પડીને ખુશ રહેવા ઈચ્છુ છું.

સાંસદ એના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અહીં તેના હજારો ફોલોઅર્સ છે. વિવાદ બાદ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એનાએ લખ્યું કે કપડા સાથે તેમના કામને કોઈ લેવા દેવા નથી. આટલું જ નહીં તેમણે ધમકી આપી રહેલા લોકોને ચેતવણી આપી કે તે તેમના પર કેસ કરશે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો

તમને કદાચ ગમશે

Loading...