જાણો, 25 ફેબ્રુઆરી 2019ના રોજ યોજાનાર ઓસ્કાર્સ નોમિનેશન વિશે

45
Loading...

તારીખ 25 ફેબ્રુઆરીના રોજ ભારતમાં જોઈ શકાશે ઓસ્કાર્સ

હોલિવૂડના 91મા અકેડમી એવોર્ડ શો ઓસ્કાર્સ 2019નું આયોજન તારીખ 24 ફેબ્રુઆરીના રોજ સાંજે કેલિફોર્નિયાના ડોલ્બી થિએટરમાં કરવામાં આવશે.

ભારતમાં તમે આ એવોર્ડ 25 ફેબ્રુઆરી 2019ના રોજ સવારે જોઈ શકો છો. તો ચાલો જાણીએ ઓસ્કાર્સ 2019ની વિવિધ કેટેગરી અને તેના નોમિનેશન્સ વિશે.

ખાસ વાત એ છે કે ફિલ્મ રોમાને 10 અલગ-અલગ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે.

એક્ટર ઈન લિડિંગ રોલ

ક્રિશ્ચિન બેલ (વાઈસ) ,

બ્રાડલી કૂપર (અ સ્ટાર ઈઝ બોર્ન) ,

વિલિયમ ડેફો (એટ ઈટરનિટીઝ ગેટ) ,

રામી માલેક (બોહેમિયન રાપ્સોડી) ,

વિગો મોર્ટસેન (ગ્રીનબુક)

બેસ્ટ ફિલ્મ

બ્લેક પેન્થર ,

બ્લેકક્લાંસમેન ,

બોહેમિયન રાપ્સોડી ,

ધ ફેવરેટ ,

ગ્રીન બુક ,

રોમા ,

અ સ્ટાર ઈઝ બોર્ન ,

વાઈસ

બેસ્ટ એક્ટ્રેસ

જાલિટ્સા આપારિસ્યો (રોમા) ,

ગ્લેન ક્લોઝ (ધ વાઈફ) ,

ઓલિવિયા કોલમેન (ધ ફેવરેટ) ,

લેડી ગાગા (અ સ્ટાર ઈઝ બોર્ન) ,

મેલિસા મેકાર્થી (કેન યૂ એવર ફરગિવ મી)

બેસ્ટ ફોરેન ફિલ્મ

કેપરનોમ (લેબનન),

કોલ્ડ વોર (પોલેન્ડ) ,

નેવર લૂક અવે (જર્મની) ,

રોમા (મેક્સિકો) ,

શોપલિફ્ટર્સ (જાપાન) ,

ડિરેક્શન

સ્પાઈક લી (બ્લેકક્લાંસમેન) ,

પાવેલ પોવલીકોસકી (કોલ્ડ વોર) ,

યોરગોસ લેંથીમોસ (ધ ફેવરેટ) ,

આલ્ફાંસો ક્યૂરેન (રોમા) ,

એડમ મેકે (વાઈસ) ,

બેસ્ટ ઓરિજિનલ સોન્ગ

ઓલ ધ સ્ટાર્સ (બ્લેક પેંથર) ,

આઈ વીલ ફાઈટ (આરબીજી) ,

શેલો (અ સ્ટાર ઈઝ બોર્ન) ,

ધ પ્લેસ વ્હેર લોસ્ટ થિંગ્સ ગો (મેરી પોપિન્સ રિટર્ન્સ) ,

વ્હેન અ કાઉબોય ટ્રેડ્ઝ હિસ સ્પર્સ ફોર વિંગ્સ (ધ બેલડ ઓફ બસ્ટર સ્ક્રગ્સ) ,

બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે

ફર્સ્ટ રિફોર્મ્ડ ,

ગ્રીન બુક ,

રોમા ,

ધ ફેવરેટ ,

વાઈસ ,

બેસ્ટ સિનેમેટોગ્રાફી

કોલ્ડવોર ,

ધ ફેવરેટ ,

નેવર લુક અવે ,

રોમા ,

અ સ્ટાર ઈઝ બોર્ન

બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન

મેરી જોફર્સ (ધ બેલડ ઓફ બસ્ટર સ્ક્રગ્સ) ,

રુથ કોર્ટર (બ્લેક પેન્થર) ,

સેન્ડી પોવેલ (મેરી પોપિન્સ રિટર્ન્સ) ,

સેન્ડી પોવેલ (ધ ફેવરેટ) ,

એલેક્ઝાન્ડર બાયર્ન (મેરી ક્વીન ઓફ સ્કોટ્સ) ,

બેસ્ટ એનિમેશન ફિલ્મ

ઈનક્રેડિબલ્સ 2 ,

ઈઝલે ઓફ ડોગ્સ ,

મીરાઈ ,

રાફ બ્રેક્સ ધ ઈન્ટરનેટ ,

સ્પાઈડર મેન ઈનટુ ધ સ્પાઈડર વર્સ ,

આવાજ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો
તમને કદાચ ગમશે

Loading...