૩ પાંડા ની વાડ માં પડી ગઈ ૮ વર્ષ ની બાળકી , જુઓ વિડિઓ માં પછી શુ થયું..

154
Loading...

8 વર્ષની એક બાળકી પાંડાની વાડમાં પડી ગઈ

ચીનના ચેંગદૂ રિસર્ચ બેસ ઓફ જાયન્ટ પાંડા બ્રીડિંગમાં 8 વર્ષની એક બાળકી પાંડાની વાડમાં પડી ગઈ,

બાળકી જ્યારે આ વાડમાં પડી ત્યારે વાડમાં 3 મોટા પાંડા હાજર હતા. લોકોને ભલે એવું લાગતું હોય કે પાંડા ખૂબ જ ક્યૂટ અને ભલા જાનવર છે પણ એવું નથી,

પાંડાએ ખતરનાક હુમલો કર્યો હોય તેવી ઘણી ઘટનાઓ જોવા મળી છે.

સિક્યોરિટી ગાર્ડે બાળકીને બચાવી લીધી, જુઓ વીડિયો

ચાઈના ડેઈલીના એક ન્યૂઝ પ્રમાણે આ બાળકીને બચાવવા માટે સિક્યોરિટી ગાર્ડને ખૂબ જ મહેનત કરવી પડી, કે જે તમે આ વીડિયોમાં જોઈ શકો છો.

આ પાંડા તેમના વાડમાં પડી ગયેલી બાળકીને ઈજા પહોંચાડે તે પહેલા જ સિક્યોરિટીએ આ બાળકીને તે વાડમાંથી બહાર ખેંચીને બચાવી લીધી.

પાંડા ક્યૂટ પણ ખતરનાક હોય છે!

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને લોકો આ બાળકીનો જીવ બચાવનાર સિક્યોરિટી ગાર્ડની લોકો ભારે પ્રશંસા કરી રહ્યા છે.

આ બાળકીને સુરક્ષિત રીતે પાંડાની વાડમાંથી કાઢ્યા બાદ હોસ્પિટલ લઈ જવામાં આવી અને ત્યાંથી તેને જલદી રજા મળી ગઈ.

પાંડા ખતરનાક હોય છે તેથી તેનાથી સાવધાન રહેવું જોઈએ.આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

ટેલિગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો :  gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...