14, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો દિવસ અને સાથે વાંચો કેવું રહેશે આજે તમારું લક…

3233

પોઝિટિવ :  જૂની મુશ્કેલીઓનું સમાધાન આવશે. અચાનક ધનલાભાના યોગ બની રહ્યા છે. વ્યવહાર અને બોલચાલમાં સંવેદનશીલ રહેશો. જૂના સંપર્કોનો ઉપયોગ કરી શકો છો.

નેગેટિવ :  કોઇ નાનકડી વાત પણ મુશ્કેલી ઊભી કરી શકે છે. મિત્રોમાં વધારે વ્યસ્ત રહેવાના કારણે ઘરમાં ક્લેસ થઈ શકે છે.

લવ :  પ્રેમી સાથે સંબંધો મધુર કરવાનો પ્રયત્ન કરવો.

ફેમિલી : પરિવારના લોકોની અપેક્ષાઓ તમારા પ્રત્યે વધારે જ રહેશે.

કેરિયર/પ્રોફેશન :  ઓફિસમાં કામનું ભારણ રહેશે. નાના લોકોનો સહયોગ મળી રહેશે. નોકરીમાં કઈંક નવું કરી શકો છો. તમારા પ્લાનિંગથી અધિકારીઓ ખુશ રહેશે.

હેલ્થ : કઈંક વાગવાના યોગ બની રહ્યા છે. જૂના રોગ સતાવી શકે છે.

ઉપાય :ભોજનમાં ગોળનો ઉપયોગ કરવો.

પોઝિટિવ : તમારા માટે દિવસ સારો છે. સમજવાની અને વિચારવાની શક્તિ વિકસશે. સારા વિચારો આવશે. મનગમતું કામ કરવા માટે સમય સારો છે. આ કામો કરવાથી ખુશી મળી રહેશે. દરેક કામ ચતુરાઇથી કરવું. વિચારેલાં કામપૂરાં કરવા માટે સમય સારો છે. નસીબનો સાથ મળી શકે છે. ધન સંબંધીત મહત્વના સોદા થઈ શકે છે.

નેગેટિવ : કેટલાક મહત્વના લોકો સાથે અણબન થઈ શકે છે.

ફેમિલી : પરિવારમાં કોઇ જૂની સમસ્યા ચાલતી હોય તો આજે તમે તેનું સમાધાન લાવી શકો છો.

લવ : લવ લાઇફ સારી રહેશે. પ્રેમી સાથે મધુર સંબંધો બનાવી સકશો.

કેરિયર/પ્રોફેશન :બિઝનેસમાં અચાનક ફાયદો મળવાના યોગ છે. અધિકારીઓની મદદ મળી રહેશે.

હેલ્થ : સ્વાસ્થ્યની બાબતમાં સાવધાની રાખવી.

ઉપાય : સુગંધિત વસ્તુનું દાન કરવું.

પોઝિટિવ : ધીરજથી કામ કરવું અને શાંત રહેવું. કોઇ ખાસ બાબતે પરિસ્થિતિ ધીરે-ધીરે તમારી ફેવરમાં રહેશે. દરેક વિષયમાં વધારે જાણવાની ઇચ્છા થશે. ક્યાંક ફરવા જવાનો કાર્યક્રમ બનાવી શકો છો. આસપાસના લોકો સાથે જેટલો પોઝિટિવ વ્યવહાર રાખશો એટલી જ વધુ સફળતા મળશે. મનની વાતો જેટલી ગુપ્ત રાખશો એટલો જ ફાયદો મળશે.

નેગેટિવ : કોઇના પ્રેમ સંબંધોમાં દખલ ન દેવી. ધનહાનિના યોગ બની રહ્યા છે. રોજિંદાં કામમાં મન લાગશે. કોઇપણ કામની શરૂઆત સમજી-વિચારીને કરવી.

ફેમિલી : સંતાનથી દુ:ખી રહેશો. જીવનસાથી સાથે સંબંધો સારા થઈ શકે છે.

લવ : પરિવારના સહયોગથી લવ સંબંધોમાં સફળતા મળશે.

કેરિયર/પ્રોફેશન : કોઇપણ પ્રકારના રોકાણ માટે સમય યોગ્ય નથી. રિસ્ક ન લેવું.

હેલ્થ : સ્વાસ્થ્યમાં ચઢાવ-ઉતાર આવશે.

ઉપાય : ચેક અને ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં સાવધાની રાખવી.

પોઝિટિવ : મનમાં જે ચાલતું હોય એ જ કરવું. લોકોને તમારા માટે જે પણ કન્ફ્યૂઝન હશે તેનું સમાધાન આવી જશે. કરિયર માટે સમય સારો છે. ધન સંબંધિત મોટો ફાયદો થઈ શકે છે. પ્રમોશન મળવાના કે પગાર વધવાના યોગ છે. વ્યવહારમાં સંયમ રાખવો.

નેગેટિવ : કેટલાક લોકોને તમારાથી ઈર્ષા થઈ શકે છે. ગુસ્સામાં આવીને પોતાનાં કામ બગાડી શકો છો. ક્લેશ અને વિવાદ પણ થઈ શકે છે.

ફેમિલી : પાર્ટનરનો સહયોગ અને પ્રેમ મળી રહેશે.

લવ : લવ પાર્ટનરની ભાવનાઓ અને સંબંધો નવા સ્તરે પહોંચશે.

કેરિયર/પ્રોફેશન :કરિયર બાબતે દિવસની શરૂઆત ઠીક-ઠાક રહેશે. મહેનત કરવી પડશે, પરંતુ ફળ પણ મળી રહેશે.

હેલ્થ : લાંબી યાત્રા પર ન જવું, તેનાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.

ઉપાય : કાચુ દૂધ અને પાણી મિક્સ કરી તિલક કરો.

પોઝિટિવ :આજે તમારાં ઘણાં કામ થઈ શકે છે. નજીકના લોકો સાથેના સંબંધો સુધરી શકે છે. આગળ વધવાની તક મળશે. ધીરજ રાખવી. કોઇ સરપ્રાઇઝ પણ મળી શકે છે. કામનું ભારણ વધશે. પ્રયત્નો સફળ થશે. બિઝનેસમાં સફળતા મળશે.

નેગેટિવ : દિવસ ઠીક-ઠાક રહેશે. પ્રેમીનો વ્યવહાર ગેરજવાબદારીપૂર્ણ બની શકે છે. નજીકના લોકો સાથે અણબનાવ થઈ શકે છે. કેટલીક બાબતોમાં ગેરસમજ થઈ શકે છે.

ફેમિલી : પરિવારનાં કેટલાંક કામમાં મુશ્કેલીઓ આવશે.

લવ : નવા પ્રેમ સંબંધો શરૂ થઈ શકે છે. લગ્ન પ્રસ્તાવ મળી શકે છે.

કેરિયર/પ્રોફેશન : બિઝનેસમાં જોખમી નિર્ણયો ન લેવા. ખર્ચ વધી શકે છે. ઓછી મહેનતે પણ સારાં પરિણામ મળી શકે છે.

હેલ્થ : મનમાં શાંતિ રહેશે.

ઉપાય :દલિયા ખાવા.

પોઝિટિવ : જૂની મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. મૂડ સારો રહેશે. મન પ્રસન્ન રહેશે. તમે આજે ઉદાર રહેશો. મનગમતાં કામ અને મિત્રો સાથે વ્યસ્ત રહેશો. પ્રયત્નો કરવાથી સફળતા મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારો વિકાસ થશે. જૂના રોકાણથી ફાયદો થશે.

નેગેટિવ : બીજાંના પ્લાનિંગમાં ભાગ ન લેવો. કામકાજમાં મન ઓછું લાગશે. ઉતાવળમાં કોઇ જ નિર્ણય ન લેવા.

ફેમિલી : પરિવારના લોકો સાથે પોતાનાપણાની લાગણી અનુભવાશે. પરિવારના કોઇ સભ્યની મદદથી ધનલાભ થઈ શકે છે.

લવ : પાર્ટનર દ્વારા પ્રેમ, સહયોગ અને સુખ મળશે.

કેરિયર/પ્રોફેશન : બિઝનેસ અને કાર્યક્ષેત્રમાં નવાં કામની શરૂઆત થઈ શકે છે. સ્ટૂડન્ટ્સ માટે દિવસ સારો છે.

હેલ્થ : સ્વાસ્થ્યમાં સુધારો આવશે.

ઉપાય :મની પ્લાન્ટમાં પાણી નાખો.

પોઝિટિવ : નસીબનો સાથ મળી રહેશે. તમારા પ્રયત્નો સફળ થશે. રોમાંસ માટે દિવસ સારો છે. પ્રેમી સાથે કોઇ બાબતે સમસ્યા થઈ હોય તો આજે તેનું સમાધાન આવી શકે છે.

નેગેટિવ :  કોઇપણ કામ કાલ પર ટાળશો તો બહુ મોડું થઈ જશે. ઓફિસ કે પ્રેમ પ્રસંગમાં કોઇ તમને નીચાજોણુ કરાવવાનો પ્રયત્ન કરી શકે છે.

ફેમિલી : ધીરજથી કામ લેવું. પરિવારના કોઇપણ સભ્ય સાથે નકામા વિવાદમાં ન પડવું.

લવ :  લવ પાર્ટનર દ્વારા સરપ્રાઇઝ મળી શકે છે.

કેરિયર/પ્રોફેશન : બિઝનેસ અને કાર્યસ્થળ પર ફાયદો થઈ શકે છે. નસીબનો સાથ મળી રહેશે.

હેલ્થ : મોસમી બીમારીઓ મટી શકે છે.

ઉપાય :  પાણીની ટાંકીમાં એક પીળું ફૂલ નાખો.

પોઝિટિવ : અજાણી વ્યક્તિ સાથેની મુલાકાતથી ફાયદો મળી શકે છે. અચાનક મોટા લોકો સાથે સંબંધો બંધાશે. મહેનત બાદ ધનલાભ પણ મળશે. મહેનત કરવા માટે સારો સમય છે. સતત પ્રયત્ન કરતા રહેવાથી કોઇપણ કામમાં સફળતા મળી શકે છે. પાર્ટનરશીપમાં ફાયદો મળી શકે છે.

નેગેટિવ : પારિવારિક જવાબદારીઓના કારણે તમારાં કેટલાંક કામ અટકી શકે છે. ગુસ્સા પર કંટ્રોલ રાખવો. તમારું કઈંક જૂઠ બહાર આવી શકે છે.

ફેમિલી : પરિવાર બાબતે ગંભીર થઈ શકો છો. ઘરે સમય આપવો. જીવનસાથી પર ધ્યાન આપવું. તમારાથી નિરાશ થાય તો મનાવો.

લવ : પાર્ટનરની જરૂરિયાતને સમજો અને તેનાં કામમાં સહયોગ કરો.

કેરિયર/પ્રોફેશન :મહેનત અને ભાગદોડ પછી સફળતા મળશે. ધનલાભ થઈ શકે છે.

હેલ્થ :  સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી.

ઉપાય :  ધન રાખવાની જગ્યાએ કંકુથી સ્વસ્તિક બનાવવો.

પોઝિટિવ :કોઇ એવું કામ થશે કે યોજના બનશે, જેનાથી આગામી દિવસોમાં મોટો ફાયદો થશે. ઘણા દિવસોથી પ્લાનિંગ કરી રહ્યા હોય એવાં કામ કરવાનાં શરૂ કરી દો. ઓફિસમાં રજા લેવાની ઇચ્છા થઈ શકે છે. મનમાં રોમાંચક વિચારો આવશે.

નેગેટિવ : અશુભ યોગના કારણે નજીકની વ્યક્તિ સાથે પૈસા બાબતે અણબનાવ થઈ શકે છે. જેનાથી તમે નિરાશ પણ થઈ શકો છો.

ફેમિલી : પરિણીત લોકોના સંબંધો મજબુત થશે.

લવ :  પાર્ટનરનો સહયોગ મળી રહેશે. પાર્ટનર સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. જૂની વાતોને ભૂલીને આગળ વધશો.

કેરિયર/પ્રોફેશન : બિઝનેસમાં કોઇને ઉધાર પૈસા ન આપવા. નોકરિયાત લોકોને અધિકારીઓ દ્વારા મુશ્કેલીઓ આવી શકે છે.

હેલ્થ : સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. જૂના રોગ સતાવી શકે છે.

ઉપાય :  કેસર કે કેસરની કોઇ વસ્તુ મંદિરમાં ચઢાવો.

પોઝિટિવ : આજે તમારાં વિચારેલાં કામ, પ્લાનિંગ અને જરૂરિયાતો પૂરી થશે. ઘણી બાબતોમાં પરિસ્થિતિ તમારી ફેવરમાં રહેશે. ધન સંબંધીત બાબતો પર ધ્યાન આપવું. અચાનક ધન સંબંધીત કોઇ ઘટનાક્રમ થઈ શકે છે. જૂની વાતોને ભૂલી આગળ વધવું. ધાર્મિક કામોમાં ભાગ લેવાની ઇચ્છા થશે.

નેગેટિવ : કાલ માટે કોઇ જ કામ બાકી ન રાખવું. હાથમાં પૈસા આવતાં જ કંટ્રોલ નહીં રહે અને નકામા ખર્ચ થઈ જશે. ત્યારબાદ આર્થિક સ્થિતિ કથળી શકે છે.

ફેમિલી : સંબંધોમાં કેટલીક ગેરસમજણ ઊભી થઈ શકે છે, પરંતુ જીવનસાથી મળીને તેનું સમાધાન પણ કાઢી લેશો.

લવ : જૂની વાતો ન ઉખાડવી.

કેરિયર/પ્રોફેશન : આજે નવી ઓફર મળવાના યોગ છે. નસીબનો સાથ મળી રહેશે.

હેલ્થ : સ્વાસ્થ્ય નબળું રહેશે.

ઉપાય : એક બદામ અને એક સિક્કો પાણીમાં વહાવો.

પોઝિટિવ : સંતાનોની બાબતોમાં સારા સમાચાર મળી શકે છે. બિઝનેસમાં કામનું ભારણ વધશે. કોઇ મોટું જોખમ લેશો તો તેનો ફાયદો મળશે. દૂર રહેતા લોકોનો સહયોગ મળી રહેશે.

નેગેટિવ : ભાવનાઓમાં વહીને કોઇ એવી વાત ન કરવી, જેનાથી તમારી મુશ્કેલીઓ વધે. કોઇ નુકસાન પણ થઈ શકે છે. જવાબદારીઓ પૂરી કરવામાં મન ઓછું લાગશે.

ફેમિલી : પાર્ટનર દ્વારા સરપ્રાઇઝ મળી શકે છે.

લવ : લવ લાઇફમાં સાવધાની રાખવી. એવી કોઇ વાત બહાર આવી શકે છે, જેને તમે ગુપ્ત રાખવા ઇચ્છતા હોય.

કેરિયર/પ્રોફેશન : સમજદારીનો ફાયદો મળી રહેશે. બિઝનેસમાં નવી તક શોધવા માટે સમય યોગ્ય નથી.

હેલ્થ : પેટના રોગ સતાવી શકે છે.

ઉપાય :હનુમાન મંદિરમાં નારાસડી ચઢાવો.

પોઝિટિવ :આજે દિવસ ફાયદાઓ મેળવવાનો છે. ધનની પડકારરૂપ સ્થિતિમાંથી બહાર આવી સકશો. દિનચર્યામાં થોડો બદલાવ આવી શકે છે. તેનાથી તમારી સમસ્યાઓનું સમાધાન આવી શકે છે. મનમાં કોઇ રચનાત્મક કામ આવી શકે છે. જેનાથી એક્ટ્રા ઈનકમ થઈ શકે છે. રોમાંસમાં તમે પહેલ કરી શકો છો. નોકરી બદલવાની વાત સામે આવી શકે છે. નવી જૉબ ઓફર મળી શકે છે.

નેગેટિવ : દિવસભર ધન સંબંધિત ડર સતાવ્યા કરશે. કેટલીક મહત્વની બાબતોમાં પણ ટેન્શન થઈ શકે છે.

ફેમિલી : જીવનસાથીની ભાવનાઓને સમજવાનો પ્રયત્ન નહીં કરો તો તમારાથી નિરાશ થઈ શકે છે.

લવ : વધારે પડતા લાગણીશીલ ન થવું.

કેરિયર/પ્રોફેશન :કાર્યક્ષેત્રમાં સહયોગ મળી રહેશે. શેર માર્કેટમાં ફાયદાનો યોગ છે. ધીરજ રાખવી. કોઇ નવી શરૂઆત થઈ શકે છે.

હેલ્થ : મહેનત વધારે રહેશે. થાક અનુભવાશે.

ઉપાય : કોઇ મંદિરમાં ચંદન અને પીળા કપડાનું દાન કરવું.

રોજ રાશિફળ વાંચવા માટે અમારું Whatsapp ગ્રુપ જોઈન કરો : Gujjutech

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો