16, ફેબ્રુઆરી 2019, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો દિવસ અને સાથે વાંચો કેવું રહેશે આજે તમારું લક…

3452

પોઝિટિવ : મદદ કે સલાહના કારણે કેટલાક લોકો તમારો કૉન્ટેક્ટ કરી શકે છે. મિત્રો અને ભાઇઓનો સારો સહયોગ મળી રહેશે. મોટાભાગની બાબતો માટે દિવસ સારો છે. કોઇ પુરસ્કાર મળી શકે છે. આજે કરેલ નવાં કામનો ફાયદો મળી મળશે. સમય તમારી ફેવરમાં રહેશે. વધારે મહેનતથી થોડો ધનલાભ પણ થઈ શકે છે.

નેગેટિવ : સમજ્યા-વિચાર્યા વગર બોલીને કોઇ મુશ્કેલીમાં પડી શકો છો. આસપાસના લોકો તમારાથી કોઇ વાત સંતાડી શકે છે. સ્વાસ્થ્ય નબળું પડી શકે છે. વાહન સાચવીને ચલાવવું.

લવ :પ્રેમ સંબંધોમાં અડચણો આવી શકે છે.

ફેમિલી : રોમાંસ માટે સમય બહુ સારો છે. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે.

કેરિયર/પ્રોફેશન :  નોકરિયાત લોકો અને બિઝનેસ કરતા લોકો માટે દિવસ સારો છે. કોઇ નાનાં કામથી મોટો ફાયદો થઈ શકે છે. સ્ટૂડન્ટ્સ માટે દિવસ સામાન્ય છે, મહેનત વધારે કરવી પડશે.

હેલ્થ :જૂના રોગ સતાવી શકે છે.

ઉપાય :બઅપોઝિટ જેન્ડરના લોકોને ડિયો કે પરફ્યૂમ ગિફ્ટ કરો.

પોઝિટિવ : આજે જે પણ કામ હાથમાં લેશો તેને પૂરું કરવામાં વધુ સમય લાગશે. નોકરી કે બિઝનેસમાં એક કરતાં વધુ ફાયદાની તક મળી શકે છે. કામની ગતિ વધશે. શોખ પૂરા કરી શકો છો. થોડો પ્રયત્ન કરશો તો નસીબનો સાથ મળી રહેશે. બિઝનેસ કરતા લોકોની આવક વધી શકે છે. વાહન કે મકાન ખરીદવાનું નક્કી કરી શકો છો.

નેગેટિવ : કોઇ અણસમજણ ઊભી થઈ શકે છે. કોઇપણ બાબતમાં ત્વરિત નિર્ણયના કારણે તમારી મુશ્કેલી વધી શકે છે. અચાનક યાત્રાથી ડર અને ટેન્શન વધી શકે છે.

ફેમિલી : પિતાનો સહયોગ મળી રહેશે.

લવ : લવ લાઇફમાં કોઇ બદલાવ આવી શકે છે. પાર્ટનર સાથે અણબન થયા બાદ નવી લવ સ્ટોરી શરૂ થઈ શકે છે.

કેરિયર/પ્રોફેશન :કોઇ સારા સમાચાર મળી શકે છે. કરિયરની બાબતમાં આગળ વધવાની નવી તક મળી શકે છે. કોઇ અજાણી વ્યક્તિની મદદના યોગ છે. કોઇ મોટી સમસ્યાનું સમાધાન લાવવામાં સફળતા મળશે.

હેલ્થ : બ્લડ પ્રેશરના દરદીઓને રાહત મળી શકે છે.

ઉપાય : ચપ્પુ કે કોઇ હથિયાર પર લાલ દોરો બાંધવો.

પોઝિટિવ : તમારા માટે દિવસ સારો છે. કેટલીક નવી તક મળી શકે છે. મન શાંત રહેશે. નવા અનુભવ મળી શકે છે. કામકાજમાં આનંદ આવશે. અચાનક કોઇ નવી જવાબદારી મળશે. ધનલાભની આશા છે. ધન પણ આવશે અને કામની વાત પણ.

નેગેટિવ : પરિવાર કે કાર્યક્ષેત્રમાં ભેદભાવ થઈ શકે છે. વધારે પડતા આત્મવિશ્વાસના કારણે કોઇ ભૂલ થઈ શકે છે. વાણી પર સંયમ રાખવો.

ફેમિલી : માતા-પિતા અને ભાઇ-બહેનોની મદદ મળી શકે છે.

લવ : પાર્ટનર તરફ આકર્ષણ વધશે, પાર્ટનરનો મૂડ ક્યારે બદલાશે એ અંગે કઈં કહી નહીં શકાય.

કેરિયર/પ્રોફેશન : પ્રોફેશનલ લાઇફમાં પાર્ટનરની મદદ મળી શકે છે અને ધન સંબંધિત મોટો ફાયદો મળશે..

હેલ્થ : મનમાં અશાંતિ રહેશે.

ઉપાય :મંદિરના પુજારી કે કોઇ બ્રાહ્મણના ચરણ સ્પર્ષ કરી આશિર્વાદ લેવા.

પોઝિટિવ : કેટલીક બાબતોમાં સમજી-વિચારીને કોઇ નિર્ણય સુધી પહોંચશો. પહેલાં કરેલ પ્લાનિંગનો અત્યારે ફાયદો મળી શકે છે. જરૂર પડતાં લોકોની સલાહ લેવામાં સંકોચ ન કરવો. બિઝનેસમાં સમજી-વિચારીને નિર્ણય લેવો. લોકો પર તમારો સકારાત્મક પ્રભાવ પડશે.

નેગેટિવ : અચાનક ધનહાનિના યોગ છે. ખર્ચ વધશે. આસપાસના લોકો સાથે વિવાદ થઈ શકે છે. યાત્રા કે કાર્યક્રમો પર અચાનક નિર્ણય ન લેવા. વિચારો અને ભાવનાઓમાં તાલમેળ નહીં રહે.

ફેમિલી : પરિવાર અને લોકોની મદદ મળી શકે છે. પર્સનલ સંબંધોમાં અણબન થઈ શકે છે.

લવ : લગ્ન પ્રસ્તાવ મળી શકે છે. પાર્ટનર તમારી લાગણીઓની કદર કરશે. લવ લાઇફની સમસ્યાઓ દૂર થશે.

કેરિયર/પ્રોફેશન :બનવા બિઝનેસનું પ્લાનિંગ થઈ શકે છે. સ્ટડી માટે મહેનત કરવી પડશે. પરિણામ બહુ જલદી મળશે.

હેલ્થ : સ્વાસ્થ્યમાં સાવધાની રાખવી. કમરનો દુખાવો સતાવશે.

ઉપાય : કોઇ ઘરડી વ્યક્તિની મદદ કરવી.

પોઝિટિવ :વિચારીને પ્લાનિંગ કરશો તો ધન સંબંધિત ફાયદો મળશે. કામકાજમાં પ્રગતો થશે. સમસ્યાઓનું સમાધાન મેળવવામાં ઘણો ફાયદો મળશે.

નેગેટિવ : જીવનસાથી કે બિઝનેસ પાર્ટનર સાથે વિવાદ ન થવા દેવો. લોકોની મુશ્કેલી નહીં સમજો તો વિવાદ થવાની શક્યતા છે.

ફેમિલી : જીવનસાથીની પૈસાની સ્થિતિમાં સુધારો આવી શકે છે.

લવ : લવ પાર્ટનર માટે દિવસ મહત્વનો રહેશે. તમારે સંબંધો સુધારવાનો પ્રયત્ન કરવો પડશે.

કેરિયર/પ્રોફેશન : બિઝનેસમાં ફાયદો થઈ શકે છે. નોકરીમાં તણાવ વધી શકે છે.

હેલ્થ : સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પેટ સંબંધિત રોગ સતાવી શકે છે.

ઉપાય :થકોઇ ગરીબને જૂતાં-ચપ્પલનું દાન કરો.

પોઝિટિવ : કોઇની મદદથી સારો ફાયદો મળી શકે છે. મહત્વાકાંક્ષાઓ વધશે. અધિકારીઓ અને લોકોની મદદ મળી રહેશે. સંબંધોમાં સુધારો આવશે. ભાવનાત્મક સંતુલન અને શાંતિ રહેશે. દુશ્મનો પોતાની જ અણસમજણના કારણે હારશે. બિઝનેસમાં નવા સોદા થઈ શકે છે. આગામી સમયમાં તેનો તમને ફાયદો મળશે.

નેગેટિવ : તમે ખૂબજ વ્યસ્ત રહેશો. કોઇ વાતચીતમાં વિવાદ થઈ શકે છે. કામ પૂરાં થવામાં અડચણો આવવાની શક્યતા છે. ફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટથી કોઇ મુશ્કેલી વધી શકે છે.

ફેમિલી : જીવનસાથી સાથેના સંબંધોમાં કોઇ મુશ્કેલી આવી શકે છે.

લવ : પ્રેમીઓ માટે દિવસ સારો રહેશે. સંબંધો મજબૂત અને સ્થાયી બની શકે છે.

કેરિયર/પ્રોફેશન : કોઇ મોટો નિર્ણય સમજી-વિચારીને લેવો. બિઝનેસમાં મોટો ફાયદો થઈ શકે છે.

હેલ્થ : અપૂરતી ઊંઘના કારણે થાક રહેશે.

ઉપાય : કોઇ મંદિરના શિખરનાં દર્શન કરવાં.

પોઝિટિવ : પગાર વધી શકે છે અને કોઇ બીજી રીતે ધનલાભ થઈ શકે છે. કામકાજમાં નવી શરૂઆત થઈ શકે છે. નોકરી બદલવાનું નક્કી કરી શકો છો. સકારાત્મકતા વધી શકે છે. ઈન્ટરવ્યૂ, સોદા, દલાલી અને કમીશન સાથે જોડાયેલ લોકો માટે સારો દિવસ છે.

નેગેટિવ : લોકો સાથે અણબન કે વિવાદના કારણે કોઇ કામ અટવાઇ શકે છે. કોઇની વધારે નિંદા ન કરવી. કામમાં ખોટું ન બોલવું. કોઇને મોટો વાયદો ન કરવો. માથાનો દુખાવો સતાવી શકે છે.

ફેમિલી : સંબંધોમાં કોઇ તકલીફ હોય તો વડિલોની મદદ લઈ શકો છો.

લવ : લવ લાઇફ માટે દિવસ સારો છે.

કેરિયર/પ્રોફેશન : નોકરિયાત લોકોએ કોઇપણ પ્રકારના તણાવમાં ન આવવું. રોકાણ સમજી-વિચારીને કરવું. સફળતાના યોગ છે.

હેલ્થ : કઈંક વાગી શકે છે.

ઉપાય : કંકુનું તિલક કરવું.

પોઝિટિવ : પહેલાંથી લિમિટેશન નક્કી કરી લેવાં. સામાજિક તાલ-મેળના કારણે કેટલીક રસપ્રદ તક મળી શકે છે. ભાવનાત્મક મુશ્કેલીઓ દૂર થશે. પ્રેમી સાથે અણબનની સ્થિતિમાં વ્યવહાર શાંત અને સકારાત્મક રાખવો. મહત્વનાં કામની યાદી બનાવવી.

નેગેટિવ : ઓફિસનું વાતાવરણ ઠીક નહીં રહે. તણાવ કે દબાણ વધી શકે છે. લેણ-દેણ અને હિસાબમાં અણબન થઈ શકે છે.

ફેમિલી : જીવનસાથી સાથે અણબન થઈ શકે છે. બીજાંનો ગુસ્સો જીવનસાથી પર ન ઉતારવો.

લવ :પપાર્ટનરની વાતોથી દુ:ખ ન લગાડવું. લવ લાઇફ સામાન્ય રહેશે.

કેરિયર/પ્રોફેશન :કધન સંબંધિત સમસ્યા પર સમજી-વિચારીને નિર્ણય લેવો. દેણદારો દગો આપી શકે છે. સ્ટૂડન્ટ્સને સફળતા મળી શકે છે.

હેલ્થ : લાંબી યાત્રાએ ન જવું, સ્વાસ્થ્ય બગડી શકે છે.

ઉપાય :પોતાની પાસે સફેદ ફૂલ રાખવું.

પોઝિટિવ :કઈંક નવું કામ મળશે. ફાયદો મળશે. આજે નસીબનો સાથ મળી રહેશે. મહેનતથી આગળ વધશો. ભાઇઓ અને મિત્રોની મદદથી મહત્વનાં કામ પૂરાં થશે. નોકરી-ધંધો કરતા લોકો કેટલાક વ્યવહારિક વિચારો કરી શકે છે. ઓફિસમાં કઈંક નવું કામ મળી શકે છે.

નેગેટિવ : કોઇ કામ વારંવાર ન કરવું. ઉધારી કરવામાં અને આપવામાં બચવું.

ફેમિલી : પાર્ટનર દ્વારા ફાયદો મળી શકે છે. પરિવારમાં ખર્ચ વધી શકે છે.

લવ : જૂનાં પ્રેમ પ્રકરણ બહાર આવી શકે છે. લવમાં પહેલ તમારે કરવી પડશે.

કેરિયર/પ્રોફેશન : ભૂતકાળમાં કરેલ રોકાણથી ફાયદો મળી શકે છે. ખર્ચ વધશે, પરંતુ દિવસ સારો રહેશે.

હેલ્થ : આખો દિવસ કામમાં પસાર થશે અને થાક પણ લાગશે.

ઉપાય :પાન પર કોથમીર મૂકી નદીમાં વહાવી દો.

પોઝિટિવ : ધનલાભનો યોગ છે. કોઇ નવી અને મહત્વની શરૂઆત થઈ શકે છે. ઓફિસમાં કોઇ એવું કામ મળી શકે છે, જેના માટે તમે બહુ ઉત્સુક હતા. જૂની મહેનત રંગ લાવશે. પરિવાર અને બિઝનેસની બાબતોમાં સહજતા અને સરળતા રહેશે.

નેગેટિવ : થાક રહેશે. ઓફિસમાં કોઇ ભૂલ થઈ શકે છે. તમારા રહસ્યની વાત કોઇને ન કરવી. વાહનનો ઉપયોગ સંભાળીને કરવો.

ફેમિલી : પાર્ટનર સાથે સારો સમય પસાર થશે.

લવ : પાર્ટનર સાથે મળીને કોઇ નવું કામ કરી શકો છો. પ્રેમ સંબંધો મજબુત બનશે.

કેરિયર/પ્રોફેશન : અટકેલાં કામ પૂરાં થશે. બિઝનેસમાં અટકેલા પૈસા પાછા આવવાના ચાન્સ ઓછોઆ છે. ઓછી મહેનતનો ફાયદો વધુ મળશે.

હેલ્થ : ઘુંટણ અને સાંધાનો દુખાવો સતાવી શકે છે.

ઉપાય : પાણીની ટાંકીમાં એક સિક્કો નાખો.

પોઝિટિવ : કોઇ જોખમી કામ શરૂ કરી શકો છો. તેમાં સફળતા મળી શકે છે. તમારું આકર્ષણ વધી શકે છે. પૂરેપૂરી તાકાત અને મનથી કામ કરશો તો ફાયદો મળશે. ધન સંબંધિત નિર્ણય સમજી-વિચારીને લેવા. અચાનક ફાયદો થવાના યોગ છે. સુખ મળશે. મિત્રો સાથે મનની વાત શેર કરવી. તેનાથી મન હળવું થશે.

નેગેટિવ : બીજાંની વાતો અને કામમાં દખલ ન દેવી. કામમાં મન લગાવવા માટે એક્ટ્રા મહેનત કરવી પડશે. નકામાં ટેન્શન સતાવશે.

ફેમિલી : કોઇની વાતોમાં ન આવવું. જીવનસાથી સાથે મળીને અણસમજણો દૂર કરવી.

લવ : લવ લાઇફની કોઇ સેન્સેટિવ બાબતમાં તમે પહેલ કરી શકો છો. સૌમ્ય રહેવું.

કેરિયર/પ્રોફેશન : બિઝનેસમાં અચાનક ફાયદો થવાના યોગ છે. નોકરિયાત લોકોને કામકાજમાં ફાયદો મળશે. ભણવામાં અડચણો આવશે.

હેલ્થ : પરિવારમાં કોઇનું સ્વાસ્થ્ય બગડી શકે છે.

ઉપાય :કોઇ મંદિરમાં તાંબાના દિવાનું દાન કરો.

પોઝિટિવ :તતમારી મુશ્કેલી કોઇ સાથે શેર કરી શકો છો. દરેક બાબતમાં શાંતિથી વિચારવું પછી જ નિર્ણય લેવો. લોકો તમારાથી આકર્ષિત પણ થઈ શકે છે. પોતાના લોકોનો સાથ મળવાથી ખુશ રહેશો. બિઝનેસ કે જૉબ માટે યાત્રા થઈ શકે છે.

નેગેટિવ : કોઇને કોઇ બાબતે બેચેની રહેશે. તમારા અધીરિયા સ્વભાવના કારણે કેટલાક લોકો તમારાથી નિરાશ થઈ શકે છે.

ફેમિલી : પર્સનલ લાઇફમાં ચાલી રહેલ વિવાદનું સમાધાન થઈ શકે છે. મૂડ સારો રહેશે.

લવ : જૂના પ્રેમ સાથ મુલાકાત થઈ શકે છે. લવ પાર્ટનર સાથે ખર્ચ વધી શકે છે.

કેરિયર/પ્રોફેશન :બદિવસની શરૂઆત સામાન્ય રહેશે. નસીબ પર વિશ્વાસ રાખવો. પાર્ટનરશિપ થઈ શકે છે.

હેલ્થ : આળક અને થાક સતાવી શકે છે.

ઉપાય : કિન્નરોને પાન ખવડાવો.

રોજ રાશિફળ વાંચવા માટે અમારું Whatsapp ગ્રુપ જોઈન કરો : Gujjutech

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો