જુઓ ભારતની એવી ૧૩ અતી સુંદર જગ્યાઓ : એક વાર જશો તો તમે સ્વર્ગ પણ ભૂલી જશો…

52
Loading...

માણસ જીવન જીવે છે ખુશ રહેવા માટે, અને જો જીવન માં આનંદ, મસ્તી, હરવા-ફરવાનું ન હોય તો જીવન જિંદગી જીવવાની શું મજા? આજે દરેક વ્યક્તિ દેશ-વિદેશ ફરવા માંગે છે. પૈસા ખર્ચી ડ્રિમ ડેસ્ટિનેશન જવા માંગે છે અને વર્લ્ડ ટુર કરવા માંગે છે. પણ ભાગ્યેજ કોઈને ખબર હશે કે આપણું ભારત કોઈ વિદેશી જગ્યાઓથી ઓછું નથી.

જયારે તમે આ જગ્યાઓનો પ્રવસ કરશો તો સુંદર થી સુંદર વિદેશી જગ્યાઓ ભૂલી જશો. એકવાર જોઈતો લો કે વિદેશી સ્થળ ની ઝલક તમને તમારા ઘરની આસ-પાસ ની જગ્યાએ ન દેખાય જાય.

તો ચાલો આજે અમે લઇ જઈએ ભારતની અમુક એવી જગ્યાઓ પર જેને જોઈ તમારું હૃદય પણ ફરવા માટે ઝૂમી ઉઠશે.

સ્કોટલેન્ડ માં લીલોતરી જોવા નીકળો તે પહેલા જરા આ નજારો તો જોઈ લો… 😍

હવે આ નજારો જુઓ હિમાચલ ની મન્ડી નો નજારો 😍

તો કેરળમાં સ્થિત મુન્નાર તમને ચોક્કસ પસંદ આવશે.😍

સ્વિઝર્લેન્ડ નું નામ સાંભળતાજ ત્યાં જવાનું મન થઇ જાય છે 😍

ત્યાં જતા પહેલા જરા કાશ્મીર નું ગુલમર્ગ જોઈ લો. સ્વિઝર્લેન્ડ ભૂલી જશો. 😍

અલાસ્કા ની સુંદરતા જોઈ કોઈનું પણ દિલ પાગલ થઇ જાય…😍

પણ ઉત્તરાખણ્ડ માં આવેલ ઓલી એક વાર તો જુઓ.. 😍

ઓસ્ટ્રેલિયા ના શાનદાર પર્વતો કેટલા આકર્ષિત છે ને? 😍

એટલાજ આકર્ષિત લડાખ ના પર્વતો જોઈને થઇ જશો… 😍

સ્પેન માં જય સ્કૂબા ડાઇવિંગ કરવું કોને ન ગમે? 😍

પણ અંડમાન માં એક વાર સ્કૂબા કરશો તો સ્પેન ને ભૂલી જશો. 😍

એમ્સ્ટર્ડેમ માં ટ્યૂલિપ્સ ના રંગ જોવા જતા પહેલા… 😍

શ્રીનગરના ટ્યૂલિપ્સ જોઈ લો… 😍

ઇંગ્લેન્ડ ના વિન્ડસર કેસલને નજીક થી જોવું હોય.. 😍

તો બેંગ્લોર નો આ આલીશાન પેલેસ ક્યાં ઓછો છે. 😍

ચીન ની આ દીવાર ચઢતા પહેલા 😍

એક વાર કુંભલગઢ નો આ નજારો તો જોઈ લો😍

સિંગાપુરની આ ઇમારતો જોઈ જો તમે હેરાન છો… 😍

તો જરા એક નજર મુંબઈની આ આકાશ ચૂમતી ઇમારતો પણ જોઈ લો… 😍


આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...