આ તળાવની ગહેરાઈઓમાં દફન હતો 107 વર્ષ પહેલાનો રાઝ, સામે આવી ચોંકાવનારી હકીકત

76
Loading...

કોઈને પણ એ વાતની જાણ ન હતી કે અહી આ લેઈકની નીચે 107 પુરાનો રાઝ દફન છે. જ્યારે તે સામે આવ્યું તો હર કોઈ હેરાન જ રહી ગયા હતા. આ ઘટના એમરિકાનાં ઉત્તરી ઈલાકાની છે.અહી સુપીરીયર લેઈકની ઊંડાઈઓમાં એવી ચીજ મળી છે જેના વિશે કોઈ વિચારી પણ ન શકે. તેની તસ્વીરો સોશિયલ મીડિયા પર જોવામાં આવી રહી છે.

વિચારવા જેવી વાત એ છે જે જામ થયેલા આ લેઈકની નીચે આખરે આ વસ્તુ આવી કેવી રીતે? જણાવી દઈએ કે અમેરિકામાં ઠંડીને લીધે જામ થયેલા આ તળાવની નીચે એક પાણીનું જહાજ મળી આવ્યું છે. તેને ‘મીની ટાઈટેનિક’ પણ કહેવામાં આવી રહ્યું છે.ચોંકાવનારી વાત એ છે કે 270 ફૂટ નીચે 107 વર્ષ પુરાનું જહાજ આટલા વર્ષો બાદ પણ એવી જ હાલતમાં હતું જેવું પહેલા હતું.

ફોટોગ્રાફર્સની ટીમે ગોતાખોરોને લગાવીને તેના હેરાન કરી દેનારા ફોટોસ કૈપ્ચર કર્યા છે. ડેલીમેલની રીપોર્ટનાં આધારે 1911 માં આ જહાજ ડૂબી ગયું હતું.

આ જહાજ સ્કોટલૈંડ માં બન્યું હતું જેની લંબાઈ 200 ફીટ બતાવામાં આવી રહી છે. 35 વર્ષની એક ફોટોગ્રાફર બૈકીએ ગોતાખોરોની મદદ વડે આ જહાજની તસ્વીરો લીધી છે. બૈકીએ કહ્યું કે, આ જહાજને જોતા જ એવું લાગ્યું કે જાણે અમે પહેલાના દૌરમાં આવી ગયા છીએ. અંદરથી આ જહાજ એકદમ ડરાવનું લાગતું હતું. બૈકી એ કહ્યું કે તેઓએ આની પહેલા ક્યારેય આવી રીતે ડૂબી ગયેલું જહાજ નથી જોયું.

આ જહાજ એકદમ યોગ્ય રીતે અને યોગ્ય હાલતમાં હતું. જહાજમાં પિયાનો અને ખુરશીઓ પણ તેની જગ્યા પર જ હતી.
બૈકી એ કહ્યું કે, એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈ અહી આ જહાજમાં રહી રહ્યું છે’.

બૈકીએ પોતાની ટીમની સાથે પોતાનો જીવ જોખમમાં મુકીને આ તસ્વીરો લીધી હતી. આટલી ઊંડાઈઓમાં ફોટોસ લેવા માટે તેઓની પાસે માત્ર 25 મિનીટ સુધીની જ ઓક્સીજન હતી. સાથે જ પરત ફરવા માટે તેઓને 75 મિનીટ લાગ્યા, માટે તેઓની પાસે કુલ 100 મિનીટ જેટલી ઓક્સીજન હતી.

3Dમાં આવી રહી છે ફિલ્મ ‘ધ લાયન કિંગ’, આવો ક્યૂટ દેખાશે લિટલ સિમ્બા

તમને કદાચ ગમશે

Loading...