દિલ્લી નું સૌથી મોટું રહસ્ય જેની આગળ વિજ્ઞાન પણ થઇ ગયું ફેઈલ…ખરેખર જાણવા જેવું છે હો

60
ajab gajab
Loading...

Ajab Gajab

આ ભાગતી દોડતી જિંદગી માં આજે કોઈની પાસે સમયજ નથી.

આ શહેર દિલ્લી પ્રાચીન કાળથી આજ સુધી ઘણી ઘટનાઓ અને ઐતહાસિક ચીજો ને સાક્ષી બની છે.

આ શહેરે પોતાની અંદર ઘણા એવા રહસ્ય છૂપાવેલા છે જે કદાચ જ ક્યારેય કોઈ જાણી શકશે.

જે કિલ્લો એક સમયે ફિરોજશાહ તુગલક ની આંખો નો તારો હતો આજે તે જ દિલ્લી માં ખંડેર પડેલો છે.

આજે પણ હજારો રહસ્યો ને આ કિલ્લાને સંચિત કરીને રાખ્યો છે.

અહીં દરેક કોઈ જવાથી ડરે છે કેમ કે અહીં દરેક તર્ક ખતમ થઇ જાય છે અને પછી શરૂ થાય છે

એવી આસ્થા જેમાં લોકો માનવા લાગ્યા છે કે દિલ્લી ના આ કિલ્લા માં જિન રહે છે.

ajab gajab

કહેવાય છે કે આ તૂટેલી ઈમારત ની પાછળ એક જમાનામાં ખુબ જ ક્રૂર સજા આપવામાં આવતી હતી.

તે લોકો ને જેઓ રાજા ની આજ્ઞા નો અનાદર કરતા હતા.અને આજે પણ લોકો માને છે કે લોકો મર્યા પછી પણ આજ જિન ના રૂપ માં ત્યાં હાજર છે.

રાતે જે કોઈ આ કિલ્લા માં જાય છે આગળની સવારે તેઓની લાશ અહીં મળે છે.

આ પણ વાંચો : આપણા દેશના એવા ૧૦ હાઈવે જ્યાં રોડ પર ફરે છે ભૂત અને પ્રેત : તમે પણ જાણી ને ચોકી ઉઠશો

હસ્યમયી તરીકાથી અહીં મળનારી લાશ એટલી ખરાબ રીતે મળી આવે છે જાણે કે તે રાતમાં કોઈએ ખુબ જ નિર્દયતા થી મૌત ને ઘાટ ઉતાર્યા હોય. આ કિલ્લા ની અંદર એક વાવ પણ છે,

તેમાં આજે પણ પાણી ભરેલું રહે છે. પણ સરકારે આ વાવ બંધ કરાવી નાખી છે. લોકોનું માનવું છે કે આ વાવ નું પાણી પીનારા કોઈ જીવિત રહેતા નથી.

આ વાવનું રહસ્ય સુલજાવવા માટે તેના પાણી ને જયારે શુદ્ધ કરવા માટે મોકલવામાં આવ્યું તો તેમાં એવું કઈ જ જોવા ન મળ્યું જેનાથી વ્યક્તિ નું મૃત્યુ થઈ જાય.

પછી એવું તે શું હતું આ વાવ માં જે તેનું પાણી પીવાથી વ્યક્તિ ની મૃત્યુ થઇ જાય.

ajab gajab

કિંવદંતીઓ ના અનુસાર આ ખંડેર માં દરેક રાત એક એવી શક્તિ આવે છે

જેને જોનારા આંધળા થઇ જાય છે કે પછી તેઓની મૌત થઇ જાય છે.

આ ખંડેર ના ગાર્ડ અને કેયરટેકર એ વાત માનવા માટે તૈયાર નથી કે અહીં કોઈ પ્રકારની શક્તિ મોજુદ છે.

સાથે જ લોકો અહીં પગ મુકવા પર પણ ધ્રુજી ઉઠે છે

તમને કદાચ ગમશે

Loading...