PAKISTAN BANKS નાં ડેટા હેકર્સે કર્યા હેકઃ રિપોર્ટ

25

PAKISTAN BANKS નો ડેટા હેક કરી લેવામાં આવ્યો છે. એક મીડિયા રિપોર્ટમાં મંગળવારનાં રોજ એવો દાવો કરવામાં આવ્યો છે.

રિપોર્ટમાં એક વરિષ્ઠ સાઇબર ગુનાકીય અધિકારીનો હવાલો સોંપતા આ સૂરક્ષા ચૂકની વાત રજૂઆત કરવામાં આવી છે.

જિયો ન્યૂઝની રિપોર્ટનાં અનુસાર, અંદાજે 10 બેંકોએ પોતાનાં કાર્ડો પર આંતરરાષ્ટ્રીય લેણદેણનાં અવરૂદ્ધ થવાનાં કેટલાંક દિવસો બાદ આનો ખુલાસો કર્યો.

PAKISTAN BANKS નાં જણાવ્યા અનુસાર તેઓનાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડોમાં આવેલી આ સમસ્યાને લઇને સરકારનાં સમક્ષ ચિંતા દર્શાવવામાં આવી છે.

Loading...

PAKISTAN BANKS

આ પણ વાંચો : PM MODI એ જવાનો સાથે ઉજવી દિવાળી અને પાઠવી શુભકામના, જુઓ PHOTOS

બેંકોને સલાહ, સાવચેતી રાખો સાયબર સુરક્ષાઃ
સંધીય તપાસ એજન્સીનાં સાયબર ગુનાકીય એકમનાં નિર્દેશક કેપ્ટન મોહમ્મદ શોએબે કહ્યું કે, અમને એક રિપોર્ટ દ્વારા એવી જાણકારી પ્રાપ્ત થઇ છે કે લગભગ દરેક PAKISTAN BANKS નો ડેટા હેક કરી લેવામાં આવ્યો છે.

અમે દરેક બેંકોને સલાહ આપી છે કે તે પોતાની સાઇબર સુરક્ષાથી જોડાયેલી દરેક જરૂરિયાતોને પૂર્ણ રાખે.

તમને કદાચ ગમશે

Loading...