બાપ રે… આવી પત્નીથી તો ભગવાન જ બચાવે, પતિને મારી નાખ્યો પછી કટકા કરીને ખાઈ ગઈ – વાંચીને ભલ-ભલા રડી પડશે..

166
Loading...

કૈથરીન નાઈટ

૨૦૦૦ ની સાલમાં કૈથરીને તેના એક્સ બોયફ્રેન્ડ જોન ચાર્લ્સ થોમસનને કસાઈના ચાકુથી ૩૭ વાર ઘ ઝીંકી પતાવી દીધો હતો. સાથે તેની ચામડીને ખેંચીને ઉતારી નાખી અને લાશને હુંકમાં ટાંગી દીધી હતી. સૌથી પહેલા તેના માથાના ભાગને સ્ટવમાં પકાવ્યું એમ પછી શાક સાથે પકાવીને બાળકોને જમવામાં પીરસી દીધું. કૈથરીનને પોલીસે ધરપકડ કરી લીધી હતી. આ મહિલા ઓસ્ટ્રેલિયાની પહેલી એવી મહિલા હતી જેને કુદરતી ઉમ્રકેદની સજા ફરમાવવામાં આવી હતી.

વલેરિયા કોસેલીના

રોમમાં કિંગ કલોડીયસનું રાજ હતું. તેમાં ત્રીજા નંબરની પત્ની વેલેરીયા મેલીસીના હતી. વેલેરીયા તેની કામવાસનાની તીવ્ર ઉતેજના માટે પ્રખ્યાત હતી. સાથે કામ કરતા કર્મચારી અને વેલેરીયા મળીને શરાબ અને નાચગાનની પાર્ટીઓ કરતા હતા. વેલેરીયાના બે બાળકો હતા. જેનું પાલનપોષણ કલોડીયસની પહેલી પત્ની કેલીગુલા કરતી હતી. કેલીગુલાના મોત બાદ વેલેરીયા મહારાણી પદ પર આવી. તે રાતમાં પ્રોસ્ટીટ્યુટ બનીને વેશ્યાલયમાં ગ્રાહકો સાથે સેક્સ કરતી હતી. ૨૪ કલાકમાં ૨૫ પુરૂષો સાથે સેક્સ રીલેશન બનાવ્યા હતા તેનો રેકોર્ડ તેના નામે છે. તેને ખુદના પૂર્વપ્રેમીની સાથે મળીને કલોડીયસની હત્યા કરવાની સાજીસ રહી હતી તેનો ગુનો હતો. પરંતુ એક માણસે તમામ ખુલાશો કરી દેતા તે બચી ગયો હતો.

કાત્યા ખારીટોવોનોવા

૨૦૦૯ માં રૂસની કાત્યા ખારીટોવોનોવાએ તેના પતિનું પ્રાઇવેટ પાર્ટ જ કાપી નાખ્યું હતું. કાત્યાએ તેનો પતિ મિખાઈલને તેની ગર્લફ્રેન્ડ સાથે સેક્સ કરતા પકડી લીધો હતો. વાત એમ બની હતી કે, મિખાઈલ અને કાત્યાએ લીજાને જમના માટે બોલાવી હતી. જમવાનું પત્યા પછી બધા ટીવી પર ફિલ્મ જોતા-જોતા સુઈ ગયા હતા. પરંતુ અડધો કલાક પછી કાત્યાએ જોયું તો તેનો પતિ ગર્લફ્રેન્ડ સાથે સેક્સ સંબંધ બનાવી રહ્યો હતો. એ જોઇને ગુસ્સામાં આવીને કાત્યાએ એક લેમ્પ ફોડ્યો અને કાચથી મિખાઈલનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો હતી. કોર્ટે કાત્યાને બે વર્ષની જેલની સજા આપી અને જેલમાં મજૂરી કરવાની સજા આપી હતી.

ડોનેલ બતીસ્તા

૧૯૯૦ માં ડો. રીચર્ડ બતીસ્તાના લગ્ન ડોનેલ બતીસ્તા સાથે થયા હતા. એ સમયે ડોનેલની પહેલા બે કીડનીનું ટ્રાન્સપ્લાન્ટ થઇ હતું પછી ૨૦૦૧ માં એક ફેઈલ થઇ ગઈ. પછી રીચર્ડ તેને એક કીડની આપવા તૈયાર થયો. એ કીડની આપી અને જેવો થોડો સમય ગયો કે તેની પત્નીનું સાવ વર્તન જ બદલાઈ ગયું. બંને વચ્ચેના સંબંધોમાં તકરાર થવા લાગી. અંતે છેલ્લે છૂટાછેડા થઇ ગયા. એ માટે ડોનેલના પતિએ તેના પર ૧.૫ મિલિયન ડોલર કિડનીના પૈસા માટેનો કેસ નોંધાયો હતો.

સાઉદી મહિલા

સાઉદી મહિલાએ તેના પતિને છૂટાછેડા આપ્યા કારણ કે તેના પતિએ છુપાઈને તેનું બુરખા નીચે રહેલી મોઢું જોયું હતું. બંનેના લગ્નનો ૩૦ વર્ષથી વધુનો સમય થયો હતો. પરંતુ તેના વાઈફનું ઢંકાયેલું મુખડું જોયું ન હતું. ૫૦ વર્ષની પત્ની ગાઢ રૂઢીચુસ્ત, ધાર્મિકતા જેવી રીતિઓમાં જીવતી હતી અને દરેક સમયે પર્દામાં જ રહેતી હતી. એક રાત એવું બન્યું કે તેના પતિએ ઉત્સુકતામાં પત્ની સુતી હતી ત્યારે બુર્ખાને ઉઠાવીને ચહેરો જોવાની કોશિશ કરી હતી. પછી વાઈફના રીએક્શનમાં તલાક થયા. પતિએ ઘણી મનાવવાની કોશિશ કરી અંતે વાતનો અંત છૂટાછેડા થયા ત્યારે આવ્યો.

શ્રિયા પટેલ

ગુજરાત રાજ્યની આ ઘટના છે. શ્રિયા પટેલ નામની આ મહિલાને અમેરિકાની ટેક્સાસ કોર્ટે અપરાધી સાબિત કરી હતી. શ્રિયા માથે ગુનો નોંધાયો તેના પતિને જીવતો સળગાવી દેવાનો. આ મામલે શ્રિયાને ૨૦ વર્ષની જેલ થઇ. આખી બાબત અંતે જાણવા મળી કે તેને આ લગ્ન માત્ર તેના બોયફ્રેન્ડને જલન મહેસૂસ કરાવવા માટે જ કર્યા હતા. અંતે આ ઘટના બનાવી જેમાં જિંદગી સાવ ખરાબ થઇ ગઈ.

આ છ કેસ એવા છે જે જાણીને રૂવાંટા ઉભા થઇ જાય એમ છે. કારણ કે ક્રુરતાની હદ વટાવી ચુકેલી આ મહિલાઓને જીવવાનો કોઈ અધિકાર નથી. માણસથું ભૂલ થાય પણ ભૂલ કરવાની કોઈ હદ હોય. માનસિક રીતે નબળી વિચારસરણી રાખનારી આ મહિલાઓને ઈશ્વર પણ ક્યારેય માફ કરે એમ નથી.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...