રજનીકાંત અને અક્ષયકુમાર ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ૨.૦ નું ટ્રેલર રિલીઝ : જુવો ટ્રેલર.

190
Loading...

Akshaykumar અને દક્ષિણ સુપરસ્ટાર રજનીકાંત ફરી એક વખત ‘ચિત્તી‘ ની ભૂમિકામાં ફરી એકવાર સ્ક્રીન પર આવી રહિયા છે. 2.0 નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યો છે, જે ફિલ્મ ‘રોબોટ’નો બીજો ભાગ છે જે 2010 માં રજૂ થયો હતો. આ ટીઝર ગણેશ ચતૂર્થીના પ્રસંગે 9 વાગે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડીંગ કરે છે. ‘ફરી રજનીકાંત ફિલ્મમાં લીડ રોલ કરી રહીયા છે. પરંતુ બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર (અક્ષય કુમાર) ખલનાયક ની ભૂમિકા માં આકર્ષણના કેન્દ્ર રહીયા છે. 1 મિનિટ 31 સેકન્ડ ના ટ્રેલર માં શહેર ભરના લોકોના મોબાઈલ ફોન ને ચુંબકીય તાકાત થી વિલન ખેંચી લેછે.અને પછી ચીડિયા બની ને પુરા શહેર માં આતંક મચાવે છે.

Akshaykumar

જો કે, શક્તિશાળી વિલન સામે લડવા, ‘રોબોટ’ ફિલ્મ જેવી સુપર પાવરનો ઉપયોગ કરવા માટે ‘ચિત્તી’ તરીકે ઓળખાતા રોબોટ ને કહેવાય છે. લોકોના મોબાઈલ ફોનના અદ્રશ્ય થવા માટેનું કારણ શું છે તે જોવાનું રસપ્રદ રહેશે.

૨.૦ નું ડિરેક્ટર શંકર કરેલ છે.ફિલ્મ ને બેસ્ટ બનાવવા માટે તેનું બજેટ ૪૦૦ કરોડ રૂપિયા રાખવામાં આવે છે અને ૩૦૦૦ ટેકનિશયન ની મદદ લેવામાં આવેલ છે.આ ફિલ્મ ૨૯ નવેમ્બર ૨૦૧૮ માં રિલીઝ કરવામાં આવશે.

દરરોજ નવું જાણવા માટે અમારું પેજ લાઈક કરો

તમને કદાચ ગમશે

Loading...