આ છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની 5 સૌથી મોંઘી લેડી સિંગર, સુંદરતા માં આપે છે હિરોઇનો ને ટક્કર

234

આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં સારા સિંગર્સ ની કમી નથી. ઈન્ડસ્ટ્રી માં એક થી ચઢિયાતા એક દિગ્ગજ અવાજ છે. જેની દુનિયા દીવાની છે. સોનુ નિગમ, ઉદીત નારાયણ, સુનિધિ ચૌહાણ, શ્રેયા ઘોશાલ વગેરે કેટલાક એવા સરસ ઉદાહરણ છે. એમણે પોતાના અવાજ થી લોકો ના દિલ પર એક ખાસ છાપ છોડી છે. એમનો અવાજ સાંભળતાં જ લોકો એમને ઓળખી જાય. પોતાની મહેનત ના કારણે આજે એ લોકો એક અલગ મુકામ સુધી પોહચ્યાં છે. ફિમેલ સિંગરની વાત કરવા માં આવે તો બોલિવૂડ માં અનેક એવી સિંગર છે જે ન માત્ર અવાજ ના કારણે પરંતુ પોતાની સુંદરતા ના કારણે પણ ઓળખવા માં આવે છે. એ સમય ગયો જ્યારે સિંગર પડદા ની પાછળ રહેતા હતા. હવે જમાનો બદલાઈ ગયો છે. આજ ના જમાના માં સિંગર પોતાની અવાજ ની સાથે સાથે પોતાનો લુક પર પણ ખાસ ધ્યાન આપે છે. આજ ના આ પોસ્ટ માં અમે તમને ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની 5 એ સિંગર્સ ના વિશે બતાવવા ના છીએ જે સુંદરતા માં કોઈ હિરોઈન થી ઓછી નથી અને આ સિંગર્સ ઇન્ડસ્ટ્રી ની સૌથી મોંઘી લેડી સિંગર કહેવાય છે.

1શ્રેયા ઘોશાલ

શ્રેયા ઘોશાલ બોલિવૂડ ની સૌથી ફેમસ સિંગર છે. શ્રેયા એ ઘણી નાની ઉંમર માં ગાવા નું શરૂ કરી દીધું હતું. ટીવી શો’સારેગામાપા’થી પોતાના કરિયર ની શરૂઆત કરવા વાળી શ્રેયા ઘણી સુંદર છે. તમને જાણી ને હેરાની થશે કે એ એક ગીત માટે લગભગ 20 લાખ રૂપિયા ચાર્જ કરે છે. બતાવી દઈએ કે, વર્ષ 2015 મા શ્રેયા એ શિલાદિત્ય મુખોપાધ્યાય થી લગ્ન કર્યા હતા.

2સુનિધિ ચૌહાણ

સુનિધિ ચૌહાણ પણ બોલિવૂડ ની લોકપ્રિય સિંગર છે. સુનિધિ એ માત્ર 4 વર્ષ ની ઉંમર માં જ ગીત ગાવા નું શરૂ કરી દીધું હતું. એમણે 12 વર્ષ ની ઉંમર માં ફિલ્મ ‘શાસ્ત્ર’ થી પોતાના સિંગિંગ કરિયર ની શરૂઆત કરી હતી. 18 વર્ષ ની ઉંમર માં સુનિધિ એ પહેલા લગ્ન કર્યા જે સફળ ન રહ્યા. એના પછી એમણે હિતેશ સોનીક થી વર્ષ 2012 મા બીજા લગ્ન કર્યા. સુનિધિ જોવા માં ઘણી ગ્લેમરસ છે અને એક ગીત માટે લગભગ 12 – 15 લાખ રૂપિયા ચાર્જ લે છે.

3નેહા કક્કડ

નેહા એ પોતાના કરિયર ની શરૂઆત ટીવી રિયાલિટી શો ‘ઇંડિયન આઇડલ’થી કરી હતી. અહીંયા થી રિજેક્શન મળ્યા પછી એમણે ઘણી મહેનત કરી અને આજે એ જે મુકામ પર છે એની દરેક ને જાણ છે, આજે નેહા બોલિવૂડ ની સૌથી હિટ અને ગ્લેમરસ લેડી સિંગર છે. આજકાલ ઇન્ડિયન આઇડલ માં એક જજ ની રીતે દેખાઈ રહી છે. બતાવી દઈએ કે,નેહા પ્રત્યેક ગીત માટે 10 – 12 લાખ ચાર્જ કરે છે.

4આલિશા ચિનોય

આલિશા ચિનોય પણ પોતાની સુંદરતા અને સારી અવાજ માટે ઓળખાય છે. પોતાના આખા ફિલ્મી કરિયર માં એમણે ઘણા હિટ ગીતો આપ્યા છે. એમનું ‘મેડ ઇન ઈન્ડિયા’ ગીત લોકો આજે પણ ગણગણાવે છે. બતાવી દઈએ કે, આલિશા નું નામ પણ બોલિવૂડ ની સૌથી મોંઘી અને સુંદર અભિનેત્રી માં ફેમસ છે. એ એક ગીત માટે 7 – 8 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

5મોનાલી ઠાકુર

મોનાલી ઠાકુર એક સારી સિંગર હોવાની સાથે સાથે એક સારી અભિનેત્રી પણ છે. એમણે ફિલ્મ ‘લક્ષ્મી’મા પોતાના દમદાર અભિનય થી બધા ને ચોંકાવી દીધું હતું. મોનાલી એ પણ પોતાના કરિયર ની શરૂઆત સિંગિંગ રિયાલિટી શો ઇંડિયન આઇડલ માં એક કેંટેસ્ટંટના રીતે કરી હતી. આજે બોલિવૂડ ની ફેમસ સિંગર છે અને એક ગીત માટે 4 – 5 લાખ રૂપિયા લે છે.

આ પણ વાંચો : વર્ષ માં માત્ર 12 કલાક માટે ખુલે છે આ મંદિર, જેમાં વિરાજમાન છે શિવ-શક્તિ નું લિંગેશ્વરી સ્વરૂપ