Malaika Arora Arjun Kapoor આગામી વર્ષ સુધી લગ્ન કરી શકે છે…! : જાણો વધુ

42
Malaika-Arora-and-Arjun-Kapoor
Loading...

Malaika Arora અને Arjun Kapoor વચ્ચેના સંબંધો ઘણા સમય થી ચર્ચા માં છે. પરંતુ, હમણાં જે નવા સમાચાર આવ્યા છે એ ચોંકાવી દે તેવા છે.

ફિલ્મફેર અહેવાલ અનુસાર, ‘Arjun Kapoor અને મલાઈકા લગ્ન વિષે આવતા વર્ષે વિચાર કરવા જઇ રહ્યા છીએ.”

ફિલ્મફેર ના કહેવા મુજબ “તમામ અહેવાલો નું ખંડન કરનારા Malaika Arora અને Arjun Kapoor હવે તેમના સંબંધોમાં એક પગલું આગળ વધવાનો વિચાર કરી રહ્યા છે.”

Malaika Arora અને Arjun Kapoor અબુ-ધાબીમાં જોવા મળ્યા :

તાજેતરમાં, આ કપલ અબુ-ધાબીમાં જોવા મળ્યું હતું, ત્યારથી તેઓને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, માલ્યાકા અને અર્જુન એકબીજા સાથે રહેવાના આદી થઇ ગયા છે .

Malaika Arora Arjun Kapoor

બંનેના નજીકના સ્રોતએ કહ્યું કે Malaika Arora અને Arjun Kapoor એકબીજા ઘણા પસંદ કરે છે.

બંનેએ એકબીજા વિશે ક્યારેય વાત કરી નથી,

પરંતુ તેઓ તેમની અંગત જગ્યામાં ખૂબ ખુશ છે. બંને સિરિયસ રિલેશનશિપ માં છે અને આગામી વર્ષે લગ્ન કરવાની યોજના ધરાવે છે.”

આ દરમિયાન, બંને ના ઘણા ફોટોસ અને વિડિઓ વાયરલ થયા હતા.

Arjun Kapoor અને Malaika Arora એક સાથે સ્ટેજ પર ડાન્સ પણ કર્યો હતો.

અર્જુન મલાઈકાનો હાથને પકડીને સ્ટેજ પર લઈ ગયો હતો.

જોકે બંનેએ પોતાના સંબંધો વિશે ખુલી ને કઈ નથી કહ્યું, પરંતુ તેઓ જલ્દીથી પોતાના પ્રેમની ઘોષણા કરશે એવું લાગી રહ્યું છે.

Malaika-Arora-and-Arjun-Kapoor

હવે અર્જુન અને મલાઈકા ફરીથી સાથે જોવા મળ્યા હતા. Arjun Kapoor અને Malaika Arora મિલાન એરપોર્ટ પર તેમના જન્મદિવસની એક રાત પહેલા પણ જોવા મળ્યા હતા.

થોડા દિવસ પહેલા, Arjun Kapoor તેની ફિલ્મ ‘નમસ્તે ઇંગ્લેન્ડ’ ના પ્રોમોશન માટે પરિણીતી ચોપરા સાથે શોમાં આવ્યો હતો.

Malaika Arora હાલમાં “ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ” શોને જજ કરી રહી છે.

કરણ જોહર અને કિરણ ખેર પણ મલાઈકા સાથે શોમાં જજની ભૂમિકા ભજવી રહ્યા છે.

એચટી કાફે એ જ્યારે અર્જુન સાથે ની મુલાકાત દરમિયાન તેમના લગ્ન વિશે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું હતું કે,

“હું અંશુલા અને રિયા ના લગ્ન પછી લગ્ન કરીશ. તેમાં 2, 4 અને 6 વર્ષ જેટલો સમય લાગી શકે છે, હું તે વિશે જાણતો નથી…”

આ પણ વાંચો : કપિલ શર્માના લગ્નની આ છે તમામ ડિટેઈલ્સ, આ રીતે થશે લગ્ન

તમને કદાચ ગમશે

Loading...