જુવો અર્જુન અને મલાઈકા ના ન્યૂયેર પાર્ટી ના ફોટો આવ્યા સામે…

108
Loading...

અફેરની છે ચર્ચા

હાલ મલાઈકા અરોરા ખાન અને અર્જુન કપૂરના અફેરને લઈને ખૂબ જ ચર્ચા છે. જોકે, બન્નેમાંથી કોઈએ આ સંબંધ પર કશી જ સ્પષ્ટતાં કરી નથી.

જોકે, ગત દિવસોમાં સંજય કપૂરના ઘરે ન્યૂ યરની પાર્ટીમાં મલાઈકા અને અર્જુનની જેટલી તસવીરો સામે આવી છે. તે જોઈને ફરી તેમના રિલેશનની અટકળો ખૂબ જ તેજ થઈ છે.

રિતેશ સિદ્ધવાનીના ઘરે પણ ક્રિસમસ પાર્ટીમાં પણ બન્ને સાથે જોવા મળ્યાં હતાં.

હાઈ થાઈ સ્લિટ ડ્રેસમાં મલાઈકા

હાથમાં હાથ નાખી મળ્યાં જોવા

સંજય કપૂરના ઘરે હતી પાર્ટી

અર્જુન કપૂરે

બિન્ધાસ્ત લાગ્યા મલાઈકા-અર્જુન

લગ્નને લઈને હતી ચર્ચારોજ રાશિફળ વાંચવા માટે અમારું Whatsapp ગ્રુપ જોઈન કરો : Gujjutech

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...