ઠગ્સ ઑફ હિન્દુસ્તાન ફિલ્મ માં આમિર ખાનનો સૌથી શાનદાર લૂક:જોવા અહીં ક્લિક કરો

122
Loading...

યશ રાજ પ્રોડક્શન હેઠળ બની રહેલી ફિલ્મ ‘thugs of hindustan’ નાં દરેક એક્ટરનો લૂક સામે આવી ગયો છે. અત્યાર સુધી આ ફિલ્મનો Aamir Khan નો લૂક સામે આવ્યો નહતો, જેની ફેન્સ ઘણી જ રાહ જોઇ રહ્યા હતા. આખરે આમિર ખાને આ ફિલ્મનો તેનો લૂક જાહેર કર્યો છે.

આ લૂકમાં આમિર ખાન ઘણો જ રસપ્રદ અંદાજમાં જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આમિર ખાનનાં લૂક પહેલા આ ફિલ્મની ટ્રેલર રીલીઝ ડેટ પણ સામે આવી છે. ‘ઠગ્સ ઑફ હિંદોસ્તાન’નું ટ્રેલર 27 સપ્ટેમ્બરનાં રોજ રીલીઝ થશે.

thugs of hindustan ની સ્ટોરી ફિલિપ મીડોવ્સ ટેલરની 1839ના નવલકથા કન્ફેશન્સ ઓફ અ ઠગ પર આધારિત છે, જે અમીર અલી નામની ઠગ સાથે વહેવાર કરે છે, જેની ટોળાએ 1800ની શરૂઆતમાં ભારતમાં બ્રિટીશ સામ્રાજ્યને ખતરનાક પડકાર આપ્યો હતો.

આ ફિલ્મ 1839ની એક બુક કન્ફેશન ઓફ ધ ઠગ પર આધારિત છે. ફિલ્મને માલ્ટા અને રાજસ્થાનમાં ફિલ્માવવામાં આવી છે. ડિઝિટલ ફોર્મેટમાં આઈમેક્સ ફોર્મેટમાં આ ફિલ્મ છે. આ ફોર્મેટવાળી આ પાંચમી ભારતીય ફિલ્મ છે.આ પહેલા ધૂમ-3, બેંગબેંગ, બાહુબલી 2 તેમજ પદ્માવત બની હતી.

ઠગ્સ ઑફ હિન્દુસ્તાન ફિલ્મ માં અમિતાભ બચ્ચન ના લૂક નું મોશન પોસ્ટર:જોવા અહીં ક્લિક કરો

તમને કદાચ ગમશે

Loading...