સ્કૂલના દિવસોમાં જ યો યો હની સિંહની બની હતી ગર્લફ્રેન્ડ, 20 વર્ષ કર્યું ડેટિંગ, લંડનથી પરત ફર્યો અને કર્યાં લગ્ન:જાણવા માટે ક્લિક કરો

68
Loading...

મુંબઈઃ જાણીતા રેપર યો યો હની સિંહ ફિલ્મ ‘લવયાત્રી’માટે ગાયેલું ગીત ‘રંગતારી’ લોકોને ઘણું ગમી રહ્યું છે. આ તે જ ગીત છે જેમાં હોલિવૂડ સિંગર કાન્યા વેસ્ટ અને મારુન 5ને માત આપી યુટ્યૂબ પર 24 કલાકમાં No.1 in the world રેકોર્ડ બનાવ્યો છે. હની સિંહના ગીતોના દિવાના કરોડો લોકો છે પરંતુ તેની લવ લાઈફ વિશે ઘણા ઓછા લોકો જ જાણે છે. રીલ લાઈફમાં હંમેશા ગાળોથી ભરપુર અને વિવાદાસ્પદ ગીતોને કારણે ચર્ચા રહેતો હની સિંહ વાસ્તવિક લાઈફમાં ઘણો ગંભીર છે. તેની પત્ની શાલિની તલવાર સ્કૂલના દિવસોમાં જ હની સિંહની ગર્લફ્રેન્ડ બની ગઈ હતી અને 20 વર્ષની ડેટિંગ બાદ તેમણે લગ્ન કર્યા હતા.

તમને કદાચ ગમશે

Loading...