લગ્ન માં દીપિકા એ પહેરી હતી 2 કરોડ ની વીંટી, અનુષ્કા અને સોનમ ની વીંટી ની કિંમત પણ જાણી લો….

134
Loading...

દીપિકા-રણવીર ના લગ્ન ની તસ્વીરો સામે આવતા જ ચર્ચા નો વિષય બની ગઈ છે. ખાસ કરીને દીપિકા એ ઓઢેલી ચૂંદડી, સગાઈ ની વીંટી અને જવેલરી. ગુલાબી રંગ નો લહેંગો પહેરીને બેઠેલી દીપિકા ની ચૂંદડી પર લખેલો મંત્ર લોકોને આકર્ષિત કરી રહ્યો છે, સાથે જ તેની વીંટી ની કિંમત પણ લોકોને હેરાની માં મૂકી રહી છે. આ લગ્ન માં બંને એ પાણી ની જેમ પૈસા વહાવ્યા છે જેનો અંદાજો દીપિકાની સગાઈની વીંટી ની કિંમત જાણીને લગાવી શકાય છે

ખાસ કરીને કોઈપણ એક્ટ્રેસ ગોળ ને ઓવેલ શેપમાં વીંટી પહેરેલી જોવા મળે છે, જયારે દીપિકા ની વીંટી સૌથી અલગ છે. તસ્વીર માં દીપિકા ના હાથ માં જે વીંટી છે તે સ્કવેયર આકાર ની છે. જે સોલિયેટર ડાયમંડ ની છે. રિપોર્ટ અનુસાર રીંગ ની કિંમત 1.3 થી 2.7કરોડ રૂપિયા જણાવામાં આવી રહી છે

રિપોર્ટ અનુસાર સોનમ કપૂર ની સગાઈની વીંટી ની કિંમત 90 લાખ રૂપિયા જણાવામાં આવેલી છે, જયારે અનુષ્કા શર્મા ની વીંટી ની કિંમત 1 કરોડ સામે આવી છે. એવામાં જાણી શકાય છે કે દીપિકા ની વીંટી ની કિંમત અનુષ્કા, સોનમ કરતા બે ગણી વધુ છે. સગાઈ ની વીંટી સિવાય દીપિકા ની બાકીની વીંટીઓ પણ ખુબ જ સુંદર લાગી રહી છે

રણવીર ના પિતા એ પોતાની થનારી વહુ ને ખુબ જ શાનદાર અંદાજ માં શુભકામનાઓ આપી અને પરિવાર માં તેનું સ્વાગત કર્યું છે. જગજીત સિંહ ભવનાની એ ઇન્સ્ટાગ્રામ પર પોતાના દીકરા અને વહુ ના લગ્ન ની તસવીરો પણ પોસ્ટ કરીને પોતાના પરિવાર માં દીપિકા નું સ્વાગત કર્યું છે.

આજ વચ્ચે દીપિકા ના ઘરની તસ્વીરો પણ વાઇરલ થઇ રહી છે. આ વાઇરલ તસ્વીરો માં દીપિકા ના બંગલા માં કલરફુલ લાઇટ્સ લગાવામાં આવેલી છે. સજાવટ માં લાઇટ્સ ના સિવાય સફેદ રંગ ના ફૂલો નો પણ ઉપીયોગ કરવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે રણવીર જે બિલ્ડીંગ માં રહે છે તેનો પૂરો ફ્લોર તેમણે ખરીદી લીધો છે, હાલ ત્યાં રીનોવેશન ચાલી રહ્યું છે. જલ્દી જ આ ન્યુ કપલ આ ઘરમાં શિફ્ટ થઇ જાશે.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!!

શોપિંગ કરવા ગયેલ મહિલાના હાથથી ભૂલથી તુટી ગયી બંગળી, કિંમત જાણીને ચોકી ઉઠસો : જાણો પૂરો મામલો

તમને કદાચ ગમશે

Loading...