દીપિકાએ રણવીરની જીવથી વહાલી મૂછો કાપી નાખી : જાણો કેમ?

48
Loading...

Deepika એ Ranveer સાથે આ શું કર્યું?

રામ લીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત જેવી ફિલ્મોના સ્ટાર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ હાલમાં જ લગ્ન કરીને મુંબઈ પાછા ફર્યા છે.

14-15 નવેમ્બરે ઈટાલીના લેક કોમોમાં બંને સ્ટાર્સે લગ્ન કર્યા હતા. આ લગ્ન કોંકણી અને સિંધી રીતિ રિવાજ મુજબ અલગ અલગ થયા હતા.

લગ્નને ખૂબ જ પ્રાઈવેટ રાખવામાં આવ્યા હતા. ફોટોઝ લીક ન થાય તે માટે મહેમાનોને મોબાઈલ કેમેરા પર સ્ટીકર મારી દેવામાં આવ્યા હતા.

Deepika એ કાપી નાખી Ranveer ની મૂછો

15 નવેમ્બરે લગ્નની બધી વિધિઓ પૂરી થયા બાદ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણેએ તસવીરો શેર કરી હતી.

જેમાં રણવીરની મૂછો દેખાઈ રહી હતી. ભારત પાછા આવ્યા બાદ પણ રણવીર સિંહ મૂછો સાથે જોવા મળ્યો હતો.

પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં દીપિકા પાદુકોણ રણવીર સિંહની મૂછોને કાપતી દેખાઈ રહી છે.

આ વીડિયો જાણીતા ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

મૂછો કાપતો વીડિયો વાઈરલ

 

View this post on Instagram

 

Cute video of #deepikapadukone #ranveersingh ❤️❤️❤️❤️

A post shared by Viral Bhayani (@viralbhayani) on

 દીપિકા અને રણવીરનો આ વીડિયો હાલનો છે કે નહીં તે વાતનું પુષ્ટિ નથી થઈ શકી.

આ વીડિયોમાં દીપિકાના હાથમા મેંદી લાગેલી નથી. જોકે ફેન્સને આ વીડિયો પસંદ આવી રહ્યો છે.

જણાવી દઈએ કે 21 નવેમ્બરે બંને પહેલા બેંગલુરુ અને પછી 28 નવેમ્બરે મુંબઈમાં રિસેપ્શન કરશે.

લાંબા સમયથી બંનેના લગ્ન માટે ફેન્સ રાહ જોઈ રહ્યા હતા.

આ પણ વાંચો : આકર્ષક ફિગર ની કારણ થી પુરા દુનિયાભર માં ફેમસ છે આ GUJARATI GIRL ,જુઓ તસ્વીરો

આકર્ષક ફિગર ની કારણ થી પુરા દુનિયાભર માં ફેમસ છે આ GUJARATI GIRL ,જુઓ તસ્વીરો

તમને કદાચ ગમશે

Loading...