ઈટાલીમાં લગ્ન પછી મુંબઈ પાછા ફર્યા દીપવીર, જુઓ PICS

55
Loading...

મુંબઈ પાછા ફર્યા Deepveer :

બોલિવુડમાં સૌથી વધુ પ્રેમ મેળવનાર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે 14 અને 15 નવેમ્બરે ઈટાલીમાં અંગત લોકોની હાજરીમાં કોંકણી અને સિંધી રીત રિવાજ અનુસાર લગ્ન કર્યા હતા.

રવિવારે સવારે તે મુંબઈ પાછા ફર્યા હતા. જુઓ એરપોર્ટ પર તેમના પિક્સ.

દીપિકાએ સેંથો પૂર્યોઃ

રણવીરે કૂર્તો પાયજામો અને નહેરુ જેકેટ પહેર્યું હતું જ્યારે દીપિકાએ બેઈજ ડ્રેસ સાથે લાલ બનારસી દુપટ્ટો પહેર્યો હતો. ડ્રેસ પર તેણે હેવી ઝુમખા પહેર્યા હતા.

તેની માંગમાં સિંદૂર પૂરેલુ હતુ અને તેના ચહેરા પર અલગ જ ચમક હતી.

1 મુંબઈ પાછા ફર્યા દીપવીરઃ


2 મુંબઈ પાછા ફર્યા દીપવીરઃ

Moments….,😍😍😍 #deepikapadukone #ranveersingh

A post shared by Viral Bhayani (@viralbhayani) on

3 મુંબઈ પાછા ફર્યા દીપવીરઃ 

Deepveer

4 મુંબઈ પાછા ફર્યા દીપવીરઃ 

Deepveer

5 મુંબઈ પાછા ફર્યા દીપવીરઃ 

Deepveer

6 મુંબઈ પાછા ફર્યા દીપવીરઃ 

Deepveer

7 મુંબઈ પાછા ફર્યા દીપવીરઃ 

Deepveer

8 મુંબઈ પાછા ફર્યા દીપવીરઃ 

Deepveer

આ પણ વાંચો  : ગુજરાતમાં 7 અબજના ખર્ચે બનશે દરિયાના પાણીને મીઠું બનાવવાનો પ્લાન્ટ : જાણો કયા?

તમને કદાચ ગમશે

Loading...