નિર્ભયાકાંડ પર બનેલી ફિલ્મ ‘દિલ્હી બસ’નું ટ્રેલર રિલીઝ, જુઓ

60
Loading...

ગેંગરેપની ઘટના પર ફિલ્મ

નવી દિલ્હીમાં બનેલી ગેંગેરેપની ઘટનાને કારણે સમગ્ર દેશમાં ભારે વિરોધ પ્રદર્શન થયા હતા. આખરે સરકારે બળાત્કારના ગુનામાં સજા વધારે કડક કરવામાં આવી.

હવે આ ઘટનાને ફિલ્મમાં રજૂ કરવામાં આવી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર જોઈને લોકોમાં અલગ-અલગ પ્રતિભાવ જોવા મળી રહ્યા છે.

જુઓ ફિલ્મનું ટ્રેલર

શરીક મિન્હાઝ ના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘દિલ્હી બસ’નું ટ્રેલર લોન્ચ થયું છે. આ ફિલ્મ નિર્ભયા હત્યાકાંડ પર આધારિત છે.

આ ફિલ્મમાં શાહિદ કપૂરની માતા નીલિમા અજીમ છે. આ સિવાય દિવ્યા સિંહ, અંજન શ્રીવાસ્તવ તથા સંજય સિંહ છે.

2012માં બની હતી આ ઘટના

આ ટ્રેલરમાં 16 ડિસેમ્બર2012ની રાતે જે ઘટના બની તેના વિશે બતાવવામાં આવ્યું છે.

ટ્રેલરમાં જોવા મળે છે કેવી રીતે એક યુવતી પર સામુહિક બળાત્કાર ગુજારવામાં આવે છે. આ ટ્રેલર 1 મિનિટ અને 43 સેકેન્ડનું છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સટાગ્રામ માં ફોલો કરવા ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

[whatsapp phone=”19806994148″ blank=”true”]અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરી start મેસેજ કરો [/whatsapp]

 

તમને કદાચ ગમશે

Loading...