Hot : દેવો કે દેવ મહાદેવ’ની ‘પાર્વતી’એ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી બોલ્ડ તસવીરો : જુઓ ફોટા

1.

Hot ‘દેવો કે દેવ મહાદેવ’માં પાર્વતીનો રોલ અદા કરનારી પૂજા બેનર્જી હાલમાં સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે

2.

તેણે તેની હોટ એન્ડ બોલ્ડ ઇમેજ તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે

3.

આ પહેલાં પણ ઘણી વખત પૂજા તેનાં સોશિયલ મીડિયા પેજ પર આવી બોલ્ડ તસવીરો શેર કરી ચૂકી છે.

4.

પૂજા બેનર્જીનો બિકીની અવતાર ફેન્સને પસંદ આવ્યો છે

5.

બિકીનીમાં પૂજા પાણીમાં આગ લગાવતી નજર આવી રહી છે

6.

પૂજા સોશિયલ મીડિયા પેજ પર અવાર નવાર આવી બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે

7.

આ તમામ તસવીરોમાં તે ઘણી જ સુંદર લાગે છે