જાહ્નવી કપૂરનો ન્યૂ લૂક, મેગેઝિનના ફોટોશૂટ માટે જાણો શુ કર્યું?

48
Loading...

જાહ્નવી કપૂરનો ન્યૂ લૂક

યુવતીઓ ડિફરન્ટ લૂક માટે પોતાના વાળ કપાવવા માટે પાછી પાની કરતી નથી. હવે આ યાદીમાં જાહ્નવી કપૂરનું નામ પણ જોડાયું છે.

જાહ્નવીએ એક મેગેઝિનના ફોટોશૂટ માટે તેના વાળ કપાવી નાખ્યા.

જાહ્નવીનો વીડિયો

પોતાના વાળને કપાવ્યા બાદ જાહ્નવીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જાહ્નવી બ્રાઇટ યલો કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી.

વીડિયોમાં જાહ્નવીએ કહ્યું કે તેણે વાળ કપાવ્યા હોવાથી તેના પિતા તેના પર ગુસ્સે થશે. પરંતુ મેગેઝિનના ફોટો માટે તેણે વાળ કપાવી નાખ્યા.

જાહ્નવીએ કરાવ્યું ફોટોશૂટ

મેગેઝિનના કવર પર પણ જાહ્નવી ખુબસુરત અંદાજમાં જોવા મળી. આ ન્યૂ લૂક ફેન્સને પસંદ આવશે તેમ જાહ્નવીનું કહેવું છે.

મહત્વપૂર્ણ છે કે થોડા દિવસ પહેલા જ જાહ્નવી પોતાની બહેન ખુશી કપૂર, અંશુલા કપૂર, ભાઇ અર્જુન કપૂર અને પિતા બોની કપૂર સાથે સિંગાપોરમાં વેકેશન માણી પરત ફરી છે.

જેની તસવીરો જાહ્નવીએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

રોજ રાશિફળ વાંચવા માટે અમારું Whatsapp ગ્રુપ જોઈન કરો : Gujjutech

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો

તમને કદાચ ગમશે

Loading...