નિક જોનસે પ્રિયંકા ચોપરા માટે 6.5 મિલિયન ડોલર નુ ઘર ખરીદ્યુ : જુઓ તસ્વીર

42

હજી થોડા દિવસો પહેલા જ પ્રિયંકા ચોપરા અને નિક જોનસે મુંબઈમાં સગાઈ કરી હતી. જાન્યુઆરી ૨૦૧૯માં આ કપલ લગ્નગ્રંથીમા જોડાશે તેવી ચર્ચાઓ જોર-શોરમાં થઈ રહી છે. નિકે પોતાના લેડી લવ માટે લોસ એન્જલસમાં એક આલિશાન ઘર ખરીદ્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, નિકે આ આલિશાન વિલા પ્રિયંકા ચોપરાને પ્રપોઝ કરતાં પહેલા જ ખરીદ્યુ હતું. બેવર્લી હિલ્સની પાસે આવેલા આ આલિશાન ઘરની કિંમત 6.5 મિલિયન ડોલર છે.

આ પણ વાંચો

ઓડિશામાં ‘તિતલી’એ કાળો કેર વર્તાવ્યો : જુઓ તસ્વીર