બીજા હનીમૂનની તૈયારી કરી રહ્યા છે પ્રિયંકા-નિક, આ સુંદર જગ્યાએ જશે

56
Loading...

Priyanka :બીજા હનીમૂન માટે તૈયાર પ્રિયંકા-નિકક

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને નિક જોનસે હામલાં જ ઉમૈદ ભવન પેલેસમાં લગ્ન કર્યા. આ બાદ આ કપલે દિલ્હીમાં પોતાના લગ્નનું રિસેપ્શન રાખ્યું.

પછી બંને તરત જ ઓમાનમાં પહેલું હનીમૂન માણવા પહોંચ્યા હતા. પ્રિયંકાએ આ હનીમૂનની તસવીરો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

હનીમૂન માટે અહીં જશે

હવે જાણકારી મળી રહી છે કે આ કપલ ફરીથી હનીમૂન પર જવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ કપલ 28મી ડિસેમ્બરે હનીમૂન મનાવવા માટે સ્વિત્ઝરલેન્ડ રવાના થવાનું છે.

આ વાતને લઈને પ્રિયંકાની એક ખાસ ફ્રેન્ડે ખુલાસો કર્યો છે કે તે આગામી વર્ષે 10મી જાન્યુઆરીએ હનીમૂન મનાવીને પાછી આવશે.

આ વચ્ચે કપલ મોંટરિયોક્સમાં રોકાણ કરશે. આ બાદ તેઓ ન્યુ યર માટે જેનેવાના રિઝોર્ટ ટાઉન જશે.

20મી ડિસેમ્બરે આપશે બીજું રિસેપ્શન

હનીમૂનથી પાછા આવ્યા બાદ દેસી ગર્લ પોતાની આગામી ફિલ્મ ‘ધ સ્કાઈ ઈઝ પિંક’નું શૂટિંગ પુરું કરશે.

તો પોતાના હનીમૂન પહેલા પ્રિયંકા 20મી ડિસેમ્બરે બીજા રિસેપ્શનનું આયોજન મુંબઈમાં કરવાની છે.

આ રિસેપ્શન પાર્ટી ખાસ બોલિવૂડ સ્ટાર્સ માટે રાખવામાં આવી છે. સૂત્રો મુજબ નિક અને તેનો પરિવાર 18મી ડિસેમ્બર સુધી બીજા રીસેપ્શન માટે મુંબઈ પાછો આવી જશે.

પહેલા હનીમૂનની તસવીરો પ્રિયંકાએ કરી શેર

જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા પોતાના લગ્નને સારી રીતે એન્જોય કરી રહી છે. તેણે પોતાના પહેલા હનીમૂનની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી જે ખૂબ વાઈરલ થઈ હતી.

આ તસવીરમાં પ્રિયંકા અને નિક એક સાથે નજર આવ્યા હતા.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સટાગ્રામ માં ફોલો કરવા ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

તમને કદાચ ગમશે

Loading...