nick jonas આવી પહોંચ્યો ભારત, priyanka સાથે પીએમ મોદીને પાઠવશે લગ્નનું નિમંત્રણ…!

51
Loading...

priyanka ચોપરા અને nick jonas ના લગ્નનું કાઉન્ડાઉન શરૂ થઇ ગયું છે. લગ્ન માટે અમેરિકન સિંગર nick jonas દિલ્હી આવી પહોંચ્યો છે. પ્રિયંકા ચોપરા પણ હાલ દિલ્હીમાં છે.

તે અહીં ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’નું શુટિંગ કરી રહી છે. તેવી ચર્ચા છે કે અહી priyanka અને નિક પીએમ મોદીને લગ્નનું આમંત્રણ આપશે.

પ્રિયંકા ચોપરા અને મંગેતર nick jonas હાલ તેમના લગ્નને લઇને ચર્ચામાં છે. તેવામાં હવે priyanka ના લગ્નની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. તાજેતરમાં જ બંનેના લગ્નને લઇને નવી ડિટેઇલ્સ સામે આવી છે.

કહેવામાં આવી રહ્યું છે કે 29 નવેમ્બરથી તેમના લગ્નના રિવાજો શરૂ થઇ જશે.

priyanka-nick jonas

priyanka 25-26 નવેમ્બરે ફિલ્મનું શુટિંગ પૂરુ કરશે. 27 તારીખે તે એક ચેરિટી ઇવેન્ટનો હિસ્સો બનશે અને 28 નવેમ્બરે જોધપુર રવાના થશે. જે બાદ લગ્નના ફંક્શન્સ શરૂ થશે.

જાણવા મળી રહ્યું છે કે લગ્ન હિન્દુ અને ખ્રિસ્તી રિતીરિવાજો પ્રમાણે થશે.

આ લગ્ન જોધપુરના ઉમ્મેદ ભવનમાં થશે. એક અહેવાલ અનુસાર 2 ડિસેમ્બરે હિન્દુ રીતિરિવાજો પ્રમાણે લગ્ન થશે.

સાથે જ 3 તારીખે બંને ખ્રિસ્તી રિતીરિવાજો પ્રમાણે લગ્નના બંધનમાં બંધાશે.

આ બંને સેરેમની એક જ વેન્યૂ પર થશે. જોધપુરમાં બંનેના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

priyanka એ દેશના સૌથી રોયલ શહેરને પોતાના વેડિંગ ડેસ્ટિનેશન તરીકે પસંદ કર્યું છે.

મળતી માહિતી પ્રમાણે પ્રિયંકા-nick jonas જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં સાત ફેરા લેશે.

કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ચોપડા મંગેતર nick jonas ની સાથે એક ડિસેમ્બરના રોજ લગ્ન કરવા જઇ રહી છે.

ઉમેદ ભવન પોતાના શાહી અંદાજ અને રોયલ ઇતિહાસ માટે જાણીતું છે.

priyanka અને nick jonas પોતાના લગ્ન ભારતીય પરંપરા પ્રમાણે રાજસ્થાનના ઉમેદ ભવન પેલેસમાં કરશે.

priyanka-nick jonas

આ પેલેસમાં વેડિંગ વેન્યુનું ભાડું 60000 ડોલર પ્રતિ રાત્રિ એટલે કે 43 લાખ 15 હજાર 500 રૂપિયા થાય છે.

આપને જણાવી દઇએ કે પ્રિયંકા ચોપડા તેની માતા મધુ ચોપડા સાથે અહીં મુલાકાત લેવા પહોંચી હતી.

ઉમેદ ભવન પેલેસ દેશનો એવો રાજમહેલ છે ત્યાંની સજાવટ અને વૈભવ લોકોને અહીં ખેંચી લાવે છે. આ હોટલમાં સૌથી ચર્ચિત રૂમ મહારાણી સ્યુટ છે.

કહેવાય છે કે પ્રિયંકા અને nick jonas મહારાણી સ્યુટમાં જ રોકાશે.

1 અને 2 ડિસેમ્બરના રોજ પ્રિયંકા અને nick jonas ના લગ્નના લીધે તમામ રૂમ બુક થઇ ગયા છે. કહેવાય છે કે નીતા અંબાણીએ પોતાની 50મી એનવર્સરીનું સેલિબ્રેશન પણ આ મહેલમાં રાખ્યું છે.

27, નવેમ્બર 2018, રાશિફળ – વાંચો કેવો રહેશે તમારો આજનો પૂરો દિવસ અને સાથે વાંચો કેવું રહેશે આજે તમારું લક…

 

તમને કદાચ ગમશે

Loading...