પ્રિયંકા-નિકનું રિસેપ્શનઃ
પ્રિયંકા અને નિકે બોલિવુડ સેલેબ્સ માટે મુંબઈમાં આપેલા રિસેપ્શનના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
એક વીડિયોમાં નિક જોનસ સાસુ મધુ ચોપરા સાથે લંડન ઠુમકદા ગીત પર ડાંસ કરતો જોવા મળે છે.
સાસુ સાથે ડાન્સઃ
આ વીડિયો જોઈને જ ખબર પડે છે કે સાસુ અને જમાઈના સંબંધો ખૂબ સારા છે.
નિકની સાસુએ બ્લેક ડ્રેસ પહેર્યો હતો, પ્રિયંકાએ પિંક સ્ટ્રેઈટ લહેંગો પહેર્યો હતો. નિકે બ્લેક સૂટ બૂટ પહેર્યા હતા.
દીપવીરે દિલ જીત્યાઃ

રિસેપ્શનમાં દીપિકા-રણવીરની જોડી બધી જ લાઈમલાઈટ લઈ ગઈ હતી. બંને બ્લેક આઉટફિટમાં ખૂબ સુંદર લાગી રહયા હતા.
પિંગા પર કર્યો ડાન્સઃ
દીપિકા અને પ્રિયંકાએ સાથે મળીને બાજીરાવ મસ્તાનીના પિંગા સોંગ પર પણ ડાંસ કર્યો હતો. રિસેપ્શનના અનેક ઈનસાઈડ વીડિયોઝ વાયરલ થઈ રહ્યા છે.
રણવીર-પ્રિયંકાનો ડાન્સઃ
રિસેપ્શનમાં પ્રિયંકા ચોપરા અને રણવીર સિંહ દિલ ધડકને દોના ગલ્લા ગૂડિયાં પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
દેસી ગર્લ પર ડાન્સઃ
પ્રિયંકા ચોપરા આંતરરાષ્ટ્રીય સ્તરે દેસી ગર્લ તરીકે જાણીતી છે. રિસેપ્શનમાં તેણે આ ગીત પર ડાન્સ કર્યો હતો.
જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.
આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,
જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..
ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર
અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો