પ્રિયંકા અને નિક ના મેરેજ ના ફોટો આવ્યા સામે: જુવો ફોટો

130
Loading...

Priyanka  લગ્નની પ્રથમ તસવીર

પ્રિયંકા ચોપરા અને નિક જોનસની મેરેજ સેરેમની જોધપુરના ઉમેદભવનમાં ચાલી રહી છે. આ વેડિંગ સેરેમનની કેટલીક તરસવીરો એક સ્પશ્યલ મેસેજ સાથે શેર કરવામાં આવી હતી.

પ્રિયંકા ચોપરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ રસમની તસવીરો શેર કરી હતી. જેમાં તે નિક સાથે મસ્તી-ધમાલ કરી રહી છે. યલો અને પિંક ડ્રેસમાં પ્રિયંકા ગ્લેમરસ લાગી રહી છે. જ્યારે નિકે ટ્રેડિશનલ વેર પહેર્યા હતા.

મહેંદી સેરમેની

બહાર આવેલી આ તસવીરમાં પ્રિયંકા અને નિક મહેંદી લગાવી રહ્યા છે. તેની સાથે તેના ફેમિલી અને ફ્રેન્ડ્સ પણ તેની સાથે મસ્તી કરી રહ્યા છે. આ ફોટો સાથે પ્રિયંકાએ લખ્યું હતું કે, અમારા સંબંધની આ સ્પેશ્યલ ઈવેન્ટ છે.

જેનો પરિજનો અને મિત્રો સાથે આનંદ લઈ રહી છું. અમે બંને એકબીજાની સંસ્કૃતિ અને રીત-રિવાજોને પૂરતું સન્માન આપીએ છીએ.

મસ્તી કરતુ કપલ

આ પણ વાંચો : MALAIKA ARORA, ARJUN KAPOOR એ એક સાથે મળીને મુંબઈ માં નવું ઘર ખરીદ્યુ. અહીં માહિતી મેળવો

 વરરાજા નો ટ્રેડિશનલ લૂક

પ્રિયંકા એ શેર કર્યા ફોટો

યલો અને પિંકમાં મસ્ત દેખાય છે પ્રિયંકા 

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

તમને કદાચ ગમશે

Loading...