જુઓ રણવીરસિંહ ની અપકમિંગ મૂવી “ગલી બોય” ટીઝર, રણવીર નો અલગ લૂક જોય ને તમને તેની પહેલી ફિલ્મ ની યાદ જરૂર આવશે,જુઓ ટીઝર વીડિયો…

49
Loading...

ગલી બૉયનું ટીઝર

રણવીર સિંહની સિમ્બાનો જાદુ હજુ ઓસર્યો નથી ત્યાં તેની આગલી ફિલ્મ ગલી બૉયનું ટીઝર રીલીઝ થઈ ચૂક્યું છે.

ફિલ્મનું ટ્રેલર 9 જાન્યુઆરીએ રીલીઝ થશે. ફિલ્મ 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન્સ ડેના દિવસે રીલીઝ થવાની છે.

રૈપરની ભૂમિકામાં રણવીર

આ ફિલ્મમાં રણવીર સિંહ ધારાવીમાં રહેતા રૈપરની ભૂમિકામાં જોવા મળશે. ટીઝરમાં આલિયા ભટ્ટ પણ જોવા મળી રહી છે. તે મુસ્લિમ યુવતીના રોલમાં છે.

હિપહોપ સ્ટાઈલ

રણવીર આલિયા ઉપરાંત ફિલ્મમાં કલ્કી કેકલિન પણ છે. આ ફિલ્મમાં રણવીરે આલિયા અને કલ્કી બંને સાથે કિસિંગ સીન આપ્યા હોવાની ચર્ચા છે.

ફિલ્મના ટીઝરને હિપહોપ રેપના અંદાજમાં રજૂ કરવામાં આવ્યું છે.

જુઓ ટીઝરઃ

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી અમારી પોસ્ટ તરત જ તમને નોટિફિકેશન દ્વારા મળતી રહે

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો

તમને કદાચ ગમશે

Loading...