રજનીકાંતની ‘2.0’નું વધુ એક પોસ્ટર રિલીઝ, જુઓ શું છે તેમા ખાસ

69
Loading...

મુંબઇ: અક્ષય કુમાર અને રજનીકાંતની અપકમિંગ ફિલ્મ ‘2.0’ને લઇને લોકોમાં ખુબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમ જેમ ટીઝરની રિલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ તેમ લોકોની આતુરતા પણ વધી રહી છે. 3 દિવસમાં આ ફિલ્મનું ટીઝર રિલીઝ થવાનું છે પણ ટીઝર રિલીઝ પહેલાં જ મેકર્સે દરરોજ નવાં નવાં પોસ્ટર્સ લઇને આવે છે.

અક્ષય કુમારે ફરી રિલીઝ કર્યુ નવું પોસ્ટર

2.0અક્ષય કુમારે સોમવારે એક પોસ્ટર ટ્વિટર પર શેર કર્યુ હતું અને કહ્યું હતું કે, ફિલ્મમાં દેશ અને દુનિયાનાં કૂલ મળીને 3000થી વધુ ટેક્નિશિયન્સ લાગેલા છે. આટલાં મોટા સ્તર પર કોઇ ફિલ્મ બનતી હોય તેવું પહેલી વખત છે. જોકે, તેની શરૂઆત રાજામૌલીની ફિલ્મ ‘બાહુબલી’થી થઇ ગઇ છે. તેનાં પ્રોડક્શનમાં ઘણો ખર્ચો કરવામાં આવ્યો હતો તેમાં પણ ઘણાં લોકો રોકાયેલાં હતાં. પણ ‘2.0’નું પ્રોડક્શન ‘બાહુબલી’થી વધુ માત્રામાં બજેટ ફાળવવામાં આવ્યું છે.

અક્ષય કુમારે ફરી રિલીઝ કર્યુ નવું પોસ્ટર
અક્ષય કુમારે સોમવારે એક પોસ્ટર ટ્વિટર પર શેર કર્યુ હતું અને કહ્યું હતું કે, ફિલ્મમાં દેશ અને દુનિયાનાં કૂલ મળીને 3000થી વધુ ટેક્નિશિયન્સ લાગેલા છે. આટલાં મોટા સ્તર પર કોઇ ફિલ્મ બનતી હોય તેવું પહેલી વખત છે. જોકે, તેની શરૂઆત રાજામૌલીની ફિલ્મ ‘બાહુબલી’થી થઇ ગઇ છે. તેનાં પ્રોડક્શનમાં ઘણો ખર્ચો કરવામાં આવ્યો હતો તેમાં પણ ઘણાં લોકો રોકાયેલાં હતાં. પણ ‘2.0’નું પ્રોડક્શન ‘બાહુબલી’થી વધુ માત્રામાં બજેટ ફાળવવામાં આવ્યું છે.

આપને જણાવી દઇએ કે, રજનીકાંતની આ ફિલ્મ માટે આશરે 550 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે જ્યારે ‘બાહુબલી’ પાછળ 250 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો. આ પહેલાં આવેલી રજનીકાંતની ‘રોબોટ’ પાછળ 100 કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો. આ ફિલ્મ ‘2.0’ તેની જ સિક્વલ છે. આ ફિલ્મથી અક્ષય કુમાર પહેલી વખત વિલનનાં રોલમાં નજર આવશે. ફિલ્મમાં એમી જેક્શન પણ છે.

તમને કદાચ ગમશે

Loading...