શું તમે રજનીકાંત અને નવાઝુદીન ની અપકમિંગ ફિલ્મનું ટ્રેલર જોયું ? ના જોયું હોય તો અત્યારે જ જુઓ અહીંયા…

36
Loading...

2.0 બાદ આ ફિલ્મમાં જોવા મળશે રજનીકાંત

સુપરસ્ટાર રજનીકાંત ગત વર્ષે 29 નવેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ ‘2.0’માં જોવા મળ્યો હતો અને હવે તે જલદી ફિલ્મ ‘પેટ્ટા’માં જોવા મળશે.

આ ફિલ્મનું ટીઝર તેમની બર્થડે એટલે કે 12 ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે.

થોડા સમય પહેલા તમિલ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું હવે તેનું હિંદી ટ્રેલર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

સાથે જોવા મળશે નવાઝુદ્દીન સિદ્દીકી

ટ્રેલરમાં રજનીકાંતનું સ્ટારડમ ખૂબ દેખાઈ રહ્યું છે અને તેમના ડાયલોગ્સ પર તાળીઓ પડશે. આ ફિલ્મને કાર્તિક સુબ્બારાજે ડિરેક્ટ કરી છે.

આ ફિલ્મમાં રજનીકાંત ઉપરાંત વિજય સેતુપતી, ત્રિશા, સિમરન અને નવાઝુદ્દીન સિદ્દીકી જોવા મળશે.

જુઓ ફિલ્મનું ટ્રેલર

કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં રજનીકાંત એક પ્રોફેસરની ભૂમિકા ભજવી રહ્યા છે, જેમનો ભૂતકાળ ખૂબ જ હિંસક છે.

આ ફિલ્મ એક્શનથી ભરપૂર રહેશે, ફિલ્મમાં રજનીકાંતના પાત્રનું નામ કાલી છે.

રોજ રાશિફળ વાંચવા માટે અમારું Whatsapp ગ્રુપ જોઈન કરો : Gujjutech

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો

તમને કદાચ ગમશે

Loading...