સાહોનું વધુ એક સોંગ રીલિઝ થઈ ગયું છે. સોંગમાં આ વખતે શ્રદ્ધા કપૂરની જગ્યાએ પ્રભાસ સાથે જેક્લીન રોમાન્સ કરતી જોવા મળી રહી છે.
સોંગ ‘બેડ બોય’માં બંને સ્ટાર વચ્ચેની કેમિસ્ટ્રી સિઝલિંગ લાગી રહી છે.
‘બેડ બોય’માં પ્રભાસ સોંગના શબ્દો મુજબ બેડ બોય અને પ્લેબોયની ઈમેજમાં જોવા મળી રહ્યો છે.
સોંગમાં તે પૂલ પાસે બિકીનીમાં રહેલી યુવતીઓ સાથે ફ્લર્ટ કરી રહ્યો છે.
આ સાથે સોંગમાં જેક્લીન પણ હંમેશાની જેમ સુપરહોટ લાગી રહી છે.
‘બેડ બોય’ સોંગને હિટ સિંગર બાદશાહ અને નીતિ મોહને અવાજ આપ્યો છે. ફિલ્મ ‘સાહો’ 30 ઓગસ્ટના રોજ રીલિઝ થઈ રહી છે.
આ મૂવીમાં પ્રભાસની સાથે શ્રદ્ધા કપૂર, જેકી શ્રોફ, નીલ નિતિન મુકેશ, ચંકી પાંડે જેવા કલાકારો જોવા મળશે.
આવાજ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.
આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,
જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..
ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર