સલમાન ની “ભારત” નું ટ્રેલર રિલીઝ, જુઓ સલમાન નો ન્યૂ અવતાર

69
Loading...

‘ભારત’નું જોરદાર ટીઝર

સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’નું ટીઝર શુક્રવારે રિલીઝ થયું. દોઢ મિનિટના ટીઝરમાં માત્ર સલમાન ખાન છે અને મલ્ટી સ્ટારર ફિલ્મ હોવા છતાં આ ટીઝરમાં ભાઈજાનના જ અલગ-અલગ લૂક્સ બતાવવામાં આવ્યા છે.

નેવી ઓફિસરથી લઈને બોક્સિંગ ટ્રેનિંગ લઈ રહેલા સલમાનના લૂક પ્રભાવિત કરે છે.

આ પહેલા સલમાને ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફર સાથે ‘સુલતાન’ અને ‘ટાઈગર ઝિંદા હૈ’ જેવી સુપરહિટ ફિલ્મો કરી છે. આ ફિલ્મ માટે સલમાનના ફેન્સ ખૂબ ઉત્સાહિત છે.

લુધિયાણામાં થયું છે ‘ભારત’નું શૂટિંગ

અગાઉ ‘ભારત’ ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે સલમાન લુધિયાણામાં ફિલ્મનું શૂટિંગ કરવા પહોંચ્યો હતો. ફિલ્મમાં ભારત-પાકિસ્તાનના ભાગલા પણ સ્ક્રીપ્ટનો મહત્વનો ભાગ છે.

સ્ક્રીપ્ટની ડિમાન્ડ પ્રમાણે વાઘા બોર્ડર શૂટિંગ કરવું જરૂરી હતી પરંતુ સુરક્ષા કારણોસર BSFએ અહીં શૂટિંગ કરવાની મંજૂરી ના આપી.

એવામાં ફિલ્મના મેકર્સે લુધિયાણાના ગામ બલ્લોવાલમાં વાઘા બોર્ડરનો સેટ લગાવ્યો.

ઈદ પર રિલીઝ થશે ‘ભારત’

આ પહેલા આમિરની બ્લોકબસ્ટર ફિલ્મ ‘દંગલ’ના ઘણા શોટ્સ લુધિયાણાના કેટલાક ગામમાં લેવાયા હતા.

ગુજ્જરવાલ, લીલ, કિલા રાયપુર અને ડાંગો જેવા ગામમાં શૂટિંગ કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે, ‘ભારત’માં સલમાન ઉપરાંત કેટરીના કૈફ, શશાંક સની અરોરા, દિશા પટની, જેકી શ્રોફ જેવા એક્ટર્સ જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે ઈદ પર રિલીઝ થશે.

જુઓ ટ્રેલરઆવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...