‘ભાભીજી ઘર પર હૈ’ની ‘ભાભી’ એ શેર કર્યા બેબી બમ્પના ફોટોગ્રાફ

89
Loading...

‘અનીતા ભાભી’ પ્રેગ્નેન્સીનો આનંદ

એન્ડ ટીવીનો કોમેડી શો ‘ભાભીજી ઘર પર હૈ’માં અનીતા ભાભીના પાત્રમાં જોવા મળતી એક્ટ્રેસ સૌમ્યા ટંડન હાલમાં પ્રેગ્નેન્સીનો આનંદ લઈ રહી છે.

સૌમ્યાએ પોતાના ઈન્સ્ટા. પર બેબી બમ્પ સાથે લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું છે.

શું કેહવું છે સૌમ્યાનું

ફોટો શેર કરતા સૌમ્યાએ લખ્યું છે કે, ‘જ્યારે લોકો મને આ રીતે જોઈને શુભકામના પાઠવે છે,ત્યારે હું તેમને કહ્યું છું કે શા માટે? ત્યાર પછી તેમનું જે રિએક્શન હોય છે તે જોવાની અલગ જ મજા હોય છે.’

ફિલિંગ બ્યુટિફૂલ

ફોટોને શેર કરતા સૌમ્યાએ એવું પણ લખ્યું કે, ‘ફિલિંગ બ્યુટિફૂલ’ સૌમ્યા પોતાના બાળકના જન્મની આતુરતાથી રાહ જોઈ રહી છે.

2016માં બેંકર સાથે કર્યા લગ્ન

વર્ષ 2016માં ડિસેમ્બરમાં સૌમ્યાએ બેંકર સૌરભ દેવન્દ્ર સિંહ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા સૌરભ અને સૌમ્યા લાંબો સમય સુધી રિલેશનશિપમાં રહ્યા હતા.

બંને એક બીજાને કોલેજના દિવસોથી ઓળખતા હતા.

‘જબ વી મેટ’માં બની હતી કરીનાની બહેન

સૌમ્યાએ પોતાની કરિયરની શરૂઆત બોલિવૂડ ફિલ્મ ‘જબ વી મેટ’માં કરીના કપૂર ખાનની બહેનના પાત્રમાં જોવા મળી હતી.રોજ રાશિફળ વાંચવા માટે અમારું Whatsapp ગ્રુપ જોઈન કરો : Gujjutech

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...