સન્ની લિયોની બની ‘ડર્ટી ગર્લ’ જેથી તેના પતિ ડેનિયલ વેબર પણ થયા ક્રેઝી અને પછી … વીડિયો થયો વાયરલ

539
Loading...

સની લિયોન સિનેમાથી લઈને વેબ સિરીઝ સુધી છવાઈ ગઈ છે છે. વેબ સિરીઝ ‘Karanjit Kaur- ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સન્ની લિયોનને ખૂબ જ પ્રસિદ્ધિ મળ્યા ના પુરાવા પછી હવે તેઓ એક નવી સંગીત વીડિયોમાં ખુબ જ ગ્લેમરસ અંદાજ માં જોવા મળી રહી છે. સન્ની લિયોનનું અંદાજ એટલું ગ્લેમરસ છે કે દરેક તેના પાગલ બની જાય છે. તેણીના પતિ ડેનિયલ વેબર પણ આ ડર્ટી ગર્લ નામની આ મ્યુઝિક વીડિયોમાં જોવા મળે છે.

‘ડર્ટી ગર્લ’ સોંગમાં સન્ની લિયોન અને ડેનિયલ વેબર સાથે કરિશ્મા તન્ના પણ છે, અને તેના દેખાવ પણ ખૂબ આકર્ષક છે. ‘ડર્ટી ગર્લ’ સોંગ એનબી, ઇક્કા અને શિવાંગી ભયાના દ્વારા ગાયું છે. તેનો સંગીત એનબી અને ઇક્કા દ્વારા આપવામાં આવે છે જ્યારે તેના લિરિક્સ ઇક્કા દ્વારા લખવામાં આવ્યા છે. સન્ની લિયોનનું આ ગીત સંપૂર્ણપણે પાર્ટી નંબર છે અને YouTube પર ઝડપથી લોકપ્રિયતા પ્રાપ્ત કરી રહ્યું છે. આ ગીત માટે રજૂ કરાયા ને ૨ દિવસ થયા છે અને તે 50 લાખ વ્યુસ ને પાર કરી ગયું છે.

જો કે સન્ની લિયોન ગમે તે કરે, તે તેહલકા મચાવે છે. 2011 માં ‘બિગ બોસ 5’ સાથે સની લિયોન ભારત આવી ‘બિગ બોસ’ માં મહેશ ભટ્ટે તેમને ‘જીસ્મ-2’ ની ઓફર કરી હતી. સની લિયોન ‘સ્પિટ્સવિલા’ માં પણ દેખાઈ હતી, અને તેણે એકતા કપૂર સાથે ‘રાગિની એમએમએસ-2’ કરી હતી અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો : ડ્વેન બ્રાવોએ સુપર-50 મેચમાં ટેનિસ બોલથી બોલિંગ કરી, તપાસ શરૂ થઈ તો નિવૃત્તિ લઇ લીધી

તમને કદાચ ગમશે

Loading...