“ઠાકરે” નું ટ્રેલર રિલિઝ,નવાઝુદ્દીનનો જુસ્સો બાલ ઠાકરે જેવો જ છે.

83
Loading...

Thackeray Nawazuddin Siddiqui

સેક્રેડ ગેમ્સમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ મુંબઈના ડોન ગણેશ ગાયતુંડેનો રોલ ભજવ્યો જેના તેના અભિનયની ઘણી ચર્ચા થઈ.

પાકિસ્તાની લેખક અને કવિ સાદત હસન મન્ટો પર બનેલી ફિલ્મે પણ ઘણી ચર્ચામાં આવી હતી.

હવે શિવસેનાના ફાઉન્ડર બાલા સાહેબ ઠાકરે પર બની રહેલી ફિલ્મમાં પણ નવાઝુદ્દીન સિદ્દીકીની ચર્ચાએ જોર પકડ્યું છે.

જાન્યુઆરીમાં આવી રહી છે ફિલ્મ

ઠાકરે ફિલ્મ આવતા વર્ષે 25 જાન્યુઆરીએ રીલિઝ થઈ રહી છે અને આ ફિલ્મને કારણે નવાઝુદ્દીન ઘણો ચર્ચામાં છે.

આ ફિલ્મને લઈને સામે આવેલા એક વીડિયોના લીધે ફિલ્મ અને નવાઝુદ્દીનની ચર્ચા વધી ગઈ છે.

Thackeray

બાલ ઠાકરે પર બની રહેલી ફિલ્મ ‘ઠાકરે’નું ટીઝર પાછલા મહિને રીલિઝ કરવામાં આવ્યું હતું જેમાં ફિલ્મ કેટલું જોશવાળું હશે તેનો અંદાજ આવી જાય છે.

22મી નવેમ્બરે રીલિઝ થયેલા ટ્રેલરને અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે.

નવાઝુદ્દીન ફિલ્મના કારણે વ્યસ્ત

નવાઝુદ્દીન બાલ ઠાકરેના જીવન પર બની રહેલી ફિલ્મના શુટિંગમાં ઘણો વ્યસ્ત છે. તેણે આ ફિલ્મ માટે સખત મહેનત પણ કરી છે.

આ ફિલ્મમાં મહારાષ્ટ્રના રાજકારણની દેશ પર અસર જોવા મળશે. એક લીક થયેલા વીડિયોમાં નવાઝુદ્દીનનો ઠાઠ બાલા સાહેબ ઠાકરે જેવો જ દેખાય છે.

વીડિયો થયો લીક

લીક થયેલા સીનમાં દેખાય છે કે નવાઝુદ્દીને કેસરી રંગની સાલ ઓઢી છે, જેમાં નવાઝુદ્દીન બાલ ઠાકરેના રોલમાં છે અને તે એરપોર્ટમાંથી નીકળીને એમ્બેસેડર કારમાં બેસી રહ્યો છે.

જુઓ, નવાઝુદ્દીનો ઠાઠજો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સટાગ્રામ માં ફોલો કરવા ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો તમને કદાચ ગમશે

Loading...