3Dમાં આવી રહી છે ફિલ્મ ‘ધ લાયન કિંગ’, આવો ક્યૂટ દેખાશે લિટલ સિમ્બા

Lion king નવા અવતારમાં આવી રહ્યો છે ‘ધ લાયન કિંગ’ બાળપણમાં તમે તેની ગેમ ખૂબ રમ્યા હશો, કે પછી તેના કાર્ટૂન પણ જોયા હશે. હવે તૈયાર થઈ જાઓ ‘ધ લાયન કિંગ’ સાથે તમારા બચપનની યાદો ફરી તાજી કરવા, અને તે પણ એક નવા જ અવતારમાં. 2019માં રિલીઝ થનારી આ ફિલ્મનું ટીઝર લોન્ચ થઈ ગયું છે, … Continue reading 3Dમાં આવી રહી છે ફિલ્મ ‘ધ લાયન કિંગ’, આવો ક્યૂટ દેખાશે લિટલ સિમ્બા