હૉટ ! ગોલ્ડ અભિનેત્રી mouni roy નું આ ફોટોશૂટ માટે મનમોહક છે : જુઓ ફોટોસ

129

‘ક્યું કી સાસ ભી બહુ બહુ થી’ થી ‘નાગિન’ સુધી, mouni roy એ ટીવી પર તેના અલગ અલગ અભિનય કર્યો છે અને હવે અભિનેત્રીને બોલીવુડમાં ગોલ્ડ સાથે મોટો બ્રેક મળ્યો છે.

એક્ટ્રેસ મૌની રોય એ તાજેતરમાં એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટના કેટલાક ફોટોઝ સામે આવ્યા છે.આ ફોટોઝમાં તે બ્લેક કલરના ડ્રેસમાં નજર આવી હતી. મૌની રોય ના આ ફોટોશૂટના ફોટોઝ પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. મૌની રોયે ની પહેલી બોલીવુડ ફિલ્મ ગોલ્ડ બૉક્સ ઑફિસ પર સક્સેસફુલ રહી છે.

ટીવીથી મોટા પડદા સુધીનું સફર નક્કી કરનાર એક્ટ્રેસ mouni roy ની ડેબ્યુ ફિલ્મ ‘ગોલ્ડ’ 15 ઓગષ્ટે રિલીઝ થઇ ગઈ છે. બોક્સ ઓફિસ પર ફિલ્મ જબરદસ્ત રિસપોન્સ મળવાને કારણે મૂવીએ અત્યારસુધીમાં 85 કરોડનો બિઝનેસ કર્યો છે.

મૌની રોયે બ્રહ્માસ્ત્રમાં રણબીર કપૂર સાથે, રૉમાં જ્હોન અબ્રાહમ સાથે અને મેડ ઇન ચાઇનામાં રાજકુમાર રાવ સાથે જોવા મળશે.

જુઓ mouni roy ના કેટલાક ફોટોસ :