AMAZON ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ: બીજા દિવસે સ્માર્ટફોન પર મળતી 5 ગ્રેટ ઑફર્સ


એમેઝોન ઇન્ડિયાએ ફરીથી એક વખત ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલનું આયોજન કર્યું છે, જે 28 ઑક્ટોબર સુધી ચાલશે. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલનો બીજો દિવસ આજે છે. તેથી આ એમેઝોન સેલ ફોનના બીજા દિવસે સ્માર્ટફોન પર મળતી ઑફર્સ વિશે જાણો.
 

1રીયલમી 1

આ ફોન રૂ. 11,990 મા ખરીદી શકાય છે જ્યારે તેની સાચી કિંમત રૂ. 13,909 છે. આ ફોન, દર મહિને 1,998 ના EMI પર પણ મળે છે. ખાસ વસ્તુ એ છે કે આ કિંમતે તમને 6 જીબી રેમ સાથે 128 જીબી સ્ટોરેજ મળે છે. રીયલમી 1 ની 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિયેન્ટ ની કિંમત 9,909 રૂપિયા છે.

2હુઆવે નોવા 3i

આ સેલમાં 4 કેમેરા વાળો હુઆવે નોવા 3i રૂ. 17,990 મા ખરીદી શકાય છે, જ્યારે આ ફોન રૂ. 20,990 મા લોંચ કરવામાં આવ્યો હતો. આ ફોનમાં 16 + 2 મેગાપિક્સલનો રીઅર કેમેરા અને 24 + 2 મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો છે. તેમાં 4 જીબી રેમ સાથે 128 જીબી સ્ટોરેજ મળશે.

3મોટો ઇ 5 પ્લસ

મોટોરોલાનો આ ફોન 9, 999 રૂપિયામાં ખરીદી શકાય છે. મોટો ઇ 5 પ્લસમાં એન્ડ્રોઇડ ઓરિઓ 8.0, ડ્યુઅલ સિમ, 6 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે, 18:9 ની એસ્પેક્ટ રેશિયા શામેલ છે. આ ઉપરાંત ફોનમાં, કવૉલકોમ સ્નેપડ્રેગન 435 પ્રોસેસર, 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ મળશે, જે 128 જીબી સુધી વધશે.

4સેમસંગ ON 7 પ્રાઇમ

આ ફોનમાં 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ સાથે માત્ર રૂ. 10,990 ની કિંમત માં ઉપલબ્ધ છે.

5HONOR 7x

ફોનની 4 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 9,909 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોનની કિંમત થોડા દિવસ પહેલા ઘટાડવામાં આવી હતી, તેના પછી તેની કિંમત 11,999 રૂપિયા હતી.