જબરજસ્ત ફીચર સાથે રેડમી નોટ 5 પ્રો, વાંચો સ્પેસિફિકેશન : તો આજે જ ખરીદો બેસ્ટ ડિસ્કાઉન્ટ મા

174
Loading...

ભારતમાં મિડ રેન્જ સ્માર્ટફોન માર્કેટ પર પકડ ધરાવતી ચાઇનીઝ કંપની શાઓમીએ પોતાના અત્યંત સફળ સ્માર્ટફોન રેડમી નોટ 4નું અપગ્રેડેડ વર્ઝન રેડમી નોટ 5 લોન્ચ કરી દીધું છે. ચીનની સ્માર્ટફોન નિર્માતા શાઓમીએ આ વર્ષે ભારતમાં રેડમી નોટ 5 અને રેડમી નોટ 5 પ્રો સ્માર્ટફોન્સ લોન્ચ કર્યા. કંપનીના આ બંને સ્માર્ટફોન બજેટ પ્રાઈસ સેગમેન્ટવાળા છે અને ઓનલાઈન શોપિંગ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર આ સ્માર્ટફોન્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ફ્લિપકાર્ટ પર શાઓમી રેડમી નોટ 5 અને રેડમી નોટ 5 પ્રોને 999 રૂપિયામાં ખરીદવાની તક છે. ફ્લિપકાર્ટ પર આ બંને સ્માર્ટફોનને ઘણી બધી ઓફર્સ સાથે લિસ્ટ કરવામાં આવ્યા છે અને તેમાં એક્સચેન્જ ઓફર પણ સામેલ છે. કંપની એક્સચેન્જ ઓફર અંતર્ગત બંને હેન્ડસેટ પર 11,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

અમે તમને આજે રેડમી નોટ ૫ પ્રો મોબાઈલ વિશે જણાવીશું

રેડમી નોટ 5 પ્રો ના ફીચર્સ

– 5.99 ઇંચની 18:9 એસ્પેક્ટ રેશિયોવાળી ફુલ HD પ્લસ સ્ક્રીન
– ૧૨ મેગા પિક્સેલ + ૫ મેગા પિક્સેલ | ૨૦ મેગા પિક્સેલ ફ્રન્ટ કેમેરો
– પ્રીમિયમ મેટલ બોડી
– થિનેસ્ટ રેડમી ફોન
– ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન
– સ્નેપડ્રેગન 625 પ્રોસેસર
– 4000 mAH બેટરી

રેડમી નોટ 5 પ્રો ની કિંમત

– 3 જીબી રેમ, 32 જીબી સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત ₹12,461
– 4 જીબી રેમ, 64 જીબી સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત ₹14,999

તો આજે જ ખરીદો બેસ્ટ કિંમત મા

તમને કદાચ ગમશે

Loading...