21 નવેમ્બરે લોન્ચ થશે મારૂતિની આ સસ્તી ફેમિલી કાર : જાણો વધુ

110
Loading...

Maruti Suzuki Ertiga Car જલદી જ થશે લોન્ચ

જો તમે નવી ગાડી લેવાનું વિચારી રહ્યા છો તો થોડી રાહ જોઈ લો

કારણકે મારુતિ કંપની આ મહિને તેનું નવું મોડલ Ertiga લોન્ચ કરશે.

મારૂતિ Ertigaનું આ મોડલ 21 નવેમ્બરના રોજ માર્કેટમાં લોન્ચ થશે.

તો ચાલો જાણીએ આ ગાડીની કેટલીક ખાસ વિશેષતાઓ.

એકદમ પૈસા વસૂલ છે મારૂતિ Ertiga

Car

મારૂતિનું આ નવું મોડેલ અર્ટિગા વધારે પ્રીમિયમ અને સ્ટાઈલિશ લાગી રહ્યું છે.

સાથે જ આ ગાડીની જેટલી કિમ્મત છે તે પ્રમાણે તેના સારા ફીચર્સ જોતા એવું લાગી રહ્યું છે કે આ કાર ખરીદવા માટે લાયક છે.

નવી અર્ટિગા વધુ ક્લાસિક અને મોટી દેખાઈ રહી છે. આ કારમાં ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલનું નવું ફીચર આપવામાં આવ્યું છે.

1 લીટરમાં 24 કિલોમીટર ચાલે છે Ertiga

Car

આ કાર અર્ટિગા નું એન્જિન 105 પીએસ પાવરની સાથે 138 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરશે.

1.2 લીટર ડિઝલ એન્જિન લેશો તો 90 પીએસ પાવરની સાથે 200 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ થશે. આ કાર 1 લીટરમાં 24 કિલોમીટર ચાલે છે.

જો કિમ્મતની વાત કરીએ તો અર્ટિગા 7 લાખથી શરૂ થાય છે.

આ પણ વાંચો : વીડિયોઃ દરિયાના ઊંચા મોજામાં તણાઈ ત્રીજા માળની બાલ્કની

વીડિયોઃ દરિયાના ઊંચા મોજામાં તણાઈ ત્રીજા માળની બાલ્કની

તમને કદાચ ગમશે

Loading...