Vivo V11 Pro સ્માર્ટફોન પર રૂ. 11,000 નો લાભ : જાણો કેવી રીતે ?

339
Loading...

Vivo V11 Pro જૂના ફોન એક્સચેન્જ ઓફર

ઓનલાઈન શોપિંગ વેબસાઈટ એમેઝોન પર ચાલી રહેલા ઓનલાઈન સેલમાં Vivo Carnivalનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે.

તા.11 ડિસેમ્બરથી શરૂ થયેલા આ કાર્નિવલમાં વિવોના સ્માર્ટફોન પર આકર્ષક ડિસ્કાઉટ મળી રહ્યું છે.

વીવોનો વીવી સ્માર્ટફોન 11,400 રૂ. સુધીમાં મળી રહે છે. આ શોપિંગની તક ચૂકવા જેવી નથી. બીજી તરફ જૂના ફોન બદલવા માટે રૂ. 4000 સુધીની એક્સચેન્જ ઓફરનો પણ લાભ લઈ શકાય છે.

5% ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો

આઈસીઆઈસીઆઈ બેન્કના ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી EMI ટ્રાંઝેક્શન પર અહીં 5%નું ઈન્સટન્ટ ડિકાઉન્ટ મળી રહ્યું છે. જ્યારે HDFC બેન્કકાર્ડથી EMI ટ્રાંઝેક્શન પર રૂ. 5,000નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

વીવો કાર્નિવલમાં નો-કોસ્ટ EMIની સુવિધા પણ પ્રાપ્ય છે. આ વિવો કાર્નિવલ દરમિયાન EMIથી ખરીદી પર રૂ. 2400 સુધીની સીધી બચત કરી શકાય છે. જોકે, ઓનલાઈન સેલમાં જુદા જુદા મોડેલ પર જુદી જુદી ઓફર્સ છે.

હાલમાં Vivo V11 Pro સુપરનોવા રેડ કલર મોડેલ લોન્ચ કરવામાં આવ્યું છે. ઈઝી EMI અંતર્ગત 2,166 રૂ. દર મહિનાના હપ્તાથી આ મોબાઈલની ખરીદી કરી શકાય છે. જેમાં 2,000રૂ.નું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે.

Vivo V9 Pro

ઓનલાઈન સેલ કાર્નિવલ દરમિયાન Vivo Nex મોબાઈલ 44,990 રૂપિયામાં મળી રહ્યો છે. આ સ્માર્ટફોનની માર્કેટ પ્રાઈસ 47,990 રૂ. છે.

તાજેતરમાં જ નવા લોન્ચ થયેલા Vivo Y95 મોડેલ ઉપર પણ સારી એવી ઓફર છે.

જે ડિસ્કાઉન્ટ સાથે 16,990 રૂ.માં મળી રહે છે. આ ઉપરાંત વીવોના અન્ય સ્માર્ટ ફોન ઉપર પણ સારું એવું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

આ સિવાસ એમેઝોન ઓનલાઈન સેલમાંથી ફોનને લગતી એસેસરિઝ પણ ઓછા ભાવમાં મળી રહે છે.

ICIC બેન્ક સાથે છે પાર્ટનરશીપ

હાલમાંજ એમેઝોને ભારતની ICICI બેન્ક સાથે હાથ મિલાવ્યા છે તેથી એમેઝોન સેલમાં કોઈ પણ ગેઝેટ ઓફર્સમાં તે 5 ટકા ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે.

આ સિવાય પણ Vivoના Vivo Y95, Vivo Y93 Pro, Vivo Y81 અને Vivo Y71i પર સારી એવી ઓફર્સ ચાલી રહી છે. આ પહેલા દિવાળીના દિવસો દરમિયાન આ કાર્નિવલમાં ઈયરફોન ફ્રી ની સ્કિમ લોન્ચ કરી હતી.

સેમસંગના ગેલેક્સી સિરિઝને ટક્કર આપવા માટે વિવોએ ઓનલાઈન પ્લેટફોર્મ પર આ રીતે સેલ શરૂ કર્યું છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

તમને કદાચ ગમશે

Loading...