૧ દિ’નાં બંધથી અર્થતંત્રને રપ થી ૩૦ હજાર કરોડનું નુકસાન

59
Loading...

ભારત બંધ કેટલાક લોકો માટે જસના મનાવવાનો સમય હોય છે કે કામ પર નહિ જવાનું પણ આનાથી દેશ ને મોટું નુકસાન થાય છે. ૧ દિવસના ભારત બંધથી દેશને ૨૫ થી ૩૦ હજાર કરોડનું નુકસાન થતું હોવાનો અંદાજ છે.

ટુરિઝમ,બેન્કિંગ,ટ્રાન્સપોર્ટ, વગેરેને સીધી અસર થાય છે.સીઆઇઆઇનો અંદાજ છે કે ૧ દિવસ ના બંધથી જંગી નુકસાન થાય છે.

૮ દિવસની હાલની ટ્રક હડતાળથી દેશના અર્થતંત્રને ૫૦૦૦૦ કરોડનું નુકસાન થયું હતું રોજનું ૬ થી ૭ હજાર કરોડનું નુકસાન હતું.

પ્રતિદિન,ફેક્ટરીનું ઉત્પાદન ઠપ્પ થઇ જાય છે, શેર બજારને અસર પડે છે, બજારો બંધ રહે છે, પ્રોપર્ટીને નુકસાન થઇ છે,ઓફિસમાં કામકાજ બંધ રહે છે, સ્કૂલ-કૉલેજો બંધ રહે છે, આમ બધાની ગણતરી ધ્યાને લઈએ તો જંગી નુકસાન કહી શકાય.

તમને કદાચ ગમશે

Loading...