40 ની ઉંમર માં પણ દેખાય છે અતિ સુંદર, 2 બાળકો પછી લીધા છૂટાછેડા : ફિલ્મી સ્ટાઈલ માં શરૂ થઈ હતી લવ સ્ટોરી

798
Loading...

બોલિવૂડ ના ઓળખીતા એક્ટર રિતિક રોશન અને એમની વાઈફ સુઝૈન ખાન ઘણા લાંબા સમય થી મિત્ર હતા ત્યારબાદ બંને ઘણા સમય સુધી એકબીજા ને ડેટ કર્યું અને પછી લગ્ન કર્યા. રિતિક અને સુઝૈનની લવ સ્ટોરી એકદમ ફિલ્મી હતી. રિતિક એ સુઝૈન ને સિગ્નલ પર જોયું હતું. અને જોતાં જ સુઝેન ના દિવાના થઈ ગયા.

20ડિસેમ્બર 2000માં બંને એ લગ્ન કરી લીધા પરંતુ લગ્ન ના 14વર્ષ પછી બંને એ છૂટાછેડા લઈ લીધા,જોકે પોતાના બાળકો ના કારણે બંને અત્યારે પણ એક સારા મિત્ર ની જેમ મળતા રહે છે. જ્યારે રિતિક બોલિવૂડ ના મોસ્ટ હેન્ડસમ હંકમાંથી એક છે તો ત્યાં જ સુઝૈનપણ સુંદરતા ની બાબત માં કોઈના થી ઓછી નથી. 40ની ઉંમર માં પણ સુઝૈન ની સુંદરતા જોવા જેવી છે. જુઓ સુઝૈન ના ફોટા –

વાત કરીએ સુઝૈનઅને રીતિક ના સંબંધ ની તો જ્યારે બન્ને ના છુટાછેડા ની ખબર સામે આવી તો કોઇ ને વિશ્વાસ ન થયો કે બંને આટલા વર્ષો સુધી સાથે રહ્યા પછી અલગ થઈ રહ્યા છે. પરંતુ સુઝૈન થી જ્યારે એમના અને રીતિક ના અલગ થવા ના વિશે પૂછવા માં આવ્યું તો સુઝૈન એ બતાવ્યું કે “અમે પોતાના જીવન ના એ સ્ટેજ પર પહોંચી ગયા હતા, જ્યાં અમેં નક્કી કર્યું કે અમારું અલગ થઈ જવું જ યોગ્ય રહેશે. અમે એ નક્કી કર્યું કે એક બનાવટી સંબંધ નિભાવવા ની જગ્યા એ અમે પોત પોતાના જીવન માં ખુશ રહીએ અને જુદા થઈ જઈએ.” બતાવી દઈએ કે બંને જ્યાર થી અલગ થયા છે એમની વચ્ચે નો સંબંધ વધારે મજબૂત થઈ ગયો છે. બંને હંમેશા સાથે જોવા મળે છે.

આ વાત ના વિશે જ્યારે સુઝૈન થી પૂછવા માં આવ્યું તો એમણે બતાવ્યું કે જ્યાર થી અમે બંને એકબીજા થી અલગ થવાનો નિર્ણય લીધો છે ત્યારબાદ થી અમારી વચ્ચે પહેલાં થી વધારે વાતો થાય છે. અમે લોકો કદાચ પહેલાં પણ આટલી વાતો નહોતા કરતા, જેટલી અત્યારે કરીએ છીએ. સુઝૈન એ બતાવ્યુ કે એ બંને પોતાના બાળકો ને લઈને વધારે કમિટેડ છે. જ્યારે પણ બાળકો ની વાત આવે છે તો અમે બંને અમારા અંગત મતભેદો ને ભૂલી જઈએ છીએ અને એમના વિશે જ વિચારવું અમારી પ્રાયોરિટી હોય છે.

આ પણ વાંચો : ધોલેરા સર માં જંગી ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવામાં આવશે,જાણો કેટલા કરોડ નો થાશે ખર્ચ..

ખબરો નીમાનીએ તો જે રીતે રિતિક અને સુઝેન ની વચ્ચે નિકટતા વધી રહી છે. એને જોઈને તો એવું જ લાગી રહ્યું છે કે કદાચ સુઝૈન અને રિતિક ફરી થી એક થઇ શકે છે. બતાવી દઈએ કે સુઝૈન નું નામ અર્જુન રામપાલ ની સાથે જોડાવા લાગ્યું હતું. સાંભળવા માં આવે છે કે અર્જુન ની સાથે વધતી નિકટતા ના કારણે રિતિક અને સુઝૈન અલગ થયા છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...