હજુ બે દિવસ પડશે કાતિલ ઠંડી, અમદાવાદમાં ત્રીજા દિવસે પણ પારો 10 ડિગ્રીથી નીચે

36
Loading...

હજુ બે દિવસ પડશે હાડ થીજવતી ઠંડી

: હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, સતત ત્રીજા દિવસે અમદાવાદનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિઅસથી નીચે રહ્યું.

શનિવારે અમદાવાદનું તાપમાન 9.3 ડિગ્રી સેલ્સિઅસ નોંધાયું.

હવામાન વિભાગની વેબસાઈટ પર કરાયેલી આગાહી મુજબ આગામી બે દિવસ સુધી અમદાવાદ સહિત રાજ્યના અન્ય ભાગોમાં કોલ્ડવેવની સ્થિતિ રહેશે.

કોલ્ડવેવની સ્થિતિ રહેશે

હવામાન વિભાગની વેબસાઈટ મુજબ દક્ષિણ ગુજરાત અને કચ્છમાં કોલ્ડવેવનું કારણ ઉત્તરપૂર્વીય અને પૂર્વ તરફથી આવતા પવનો છે.

30 અને 31 ડિસેમ્બરે પણ ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, વલસાડ, સુરત, નવસારી, કચ્છ, ભાવનગર અને રાજકોટમાં કોલ્ડવેવની સ્થિતિ જળવાઈ રહેશે.

6 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડું સ્થળ રહ્યું.

મહત્તમ તાપમાન 30 ડિગ્રીથી ઓછું

કંડલામાં 6.7 ડિગ્રી, વડોદરામાં 7.2 ડિગ્રી, ગાંધીનગરમાં 7.6 ડિગ્રી, ડીસામાં 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું. ગુજરાતના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિઅસથી નીચે રહ્યું.રોજ રાશિફળ વાંચવા માટે અમારું Whatsapp ગ્રુપ જોઈન કરો : Gujjutech

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...