બિલ ગેટ્સ ઉભા છે લાઈનમાં કારણ જાણી ને તમને પણ માન થશે, જાણો કારણ…

66
Loading...

વાયરલ થયો બિલ ગેટ્સનો ફોટોઃ

માઈક્રોસોફ્ટના ફાઉન્ડર અને વિશ્વના ટોચના ધનિક લોકોમાંના એક બિલ ગેટ્સ ફાસ્ટફૂડ ખાવાના શોખીન છે.

તે ઘણીવાર વોશિંગટન નજીક બર્ગરમાસ્ટરમાં જોવા મળે છે. પરંતુ આ અઠવાડિયે બર્ગર ખાવા આવતા એક ગ્રાહકે બિલ ગેટ્સનો ફોટો પાડી ફેસબુક પર શેર કર્યો હતો.

અને આ ફોટો ગણતરીના કલાકોમાં વાયરલ થઈ ગયો હતો.

પોતાના નંબરની રાહ જોઈ રહ્યા છેઃ

માઈક ગેલોસ નામના વ્યક્તિએ ફેસબુક પર ફોટો શેર કર્યો છે અને લખ્યું છે કે વિશ્વની સૌથી ધનવાન વ્યક્તિ સાવ સાદા જેકેટ અને પેન્ટ્સમાં ખીસામાં હાથ નાંખી ધીરજ પૂર્વક પોતાના નંબરની રાહ જોઈ રહી છે.

શીખવા જેવા છે વિનમ્રતાના પાઠઃ

બિલ ગેટ્સ ન તો વગ વાપરીને લાઈનમાં આગળ વધવાની કોશિશ કરી રહ્યા છે. આપણા દેશમાં જ્યાં થોડા ઘણા પૈસા આવતા જ લોકો હવામાં ઊડવા માંડે છે,

અબજોપતિ રૂપિયાના દેખાડા કરવામાં કોઈ કસર નથી છોડતા ત્યારે બિલ ગેટ્સમાંથી આપણે સૌએ શીખવા જેવુ છે.આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...